Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri

View full book text
Previous | Next

Page 53
________________ શ્રી સત્તરલેવી પૂજા અથ શ્રી બારમી પુષ્પમેહ પૂજા દોહરા. પંચવરણુ પુષ્પા ગ્રહી, ભવિ શ્રાવક જિન અંગ; મેઘ છટાએ વરસતાં, ધરી મન અતિહી ઉમ‘ગ. પાડેલ પદ્મ પ્રિયંગુ ને પારસ પુષ્પ રસાળ; જળ ધારા જીમ છાંટતા, કર્મ ખપે તત્કાળ. ભાવ વીના નીષ્ફળ કહી, કરીયા કષ્ટ સમાન; ક્રિયા ભાવ હૅતે ગણી. ભાવ ક્રિયા ો માન. 10:1 ઢાળ. રધરસીયા રંગરસ બન્યા, મન માહનજી—એ દેશી. ઝીથેા ઝરમર વરસે મેહુલેા, મહારા વહાલાજી; માંહે સુંદર સુરભી ફુલ, વરસે મેહુલા મહારા વહાલાજી. ૧ કમળ સુગધી કેતકી, મહારા વહાલાજી; જેની મહેકે વાસ અમૂલ્ય. સચિપતિ સચિ સવી સુરનરા, મળે મેરૂ શિખર પર આય. જિનપતિ જન્મ સમય કરે, કુલવૃષ્ટિ ઉમગ દીલ લાય. શ્રાવક જન એ વિષ કરે, કુલ મેહુ પૂજન સુખકાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( ૪૩ ) ૧ ૨. વરસે મેહલેા. ૨. મહારાં વહાલાજી; વરસે મેહુલે. ૩ મહારા વહાલાજી; વરસે મેહુલે. મહારા વહાલાજી; વરસે મેહુલેા. ૫ ૪: www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68