Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri

View full book text
Previous | Next

Page 43
________________ થી તાવ પૂજા. અથ શ્રી ચોથી વાસક્ષેપપૂજા, દેહરા. વાત પૂજ જિનરાજની, કરત દેવ સુરી આભ, તીવ્ર ભક્તિમાં લીન થઈ, પાપે અવિચળ લાભ. અગર પુર ચંદન વળી, મૃગમદ સરસ બરાસ; અંબર પુષ્પ મીલાવીને, કરીય સુગંધીત વાસ. ભવદવ તાપ સમાવવા, મન તનુ શીતળ કાજ; નરભવ પામી પૂજીએ, વાસથકી જિનરાજ. ઢાળી. વારી પ્રભુ દશમા શીતળનાથકે સુણે એક વીનતીરે તેલ એ દેશી. સજની ઉદય થયે પ્રહ ઉકે, રજની ગઈ વીતીરે લેલ; ઉદય થતા જિન સૂરક, કુમતી ધરે ભીતરે લોલ. છે તે જિનરાજની પૂજા, વાસ લઈ કરેરે લોલ; , પ્રગટે આત્મ સુગંધક, ભવભય નીસ્તરેરે લોલ––સજની ૧ યુદગળની દુર્વાસકે, સંગ અનાહિનેરે લોલ, છે સુરભી વાસ યુવાશે, રંગ સમાધીને રે લોલ. લાવ્ય કનકને થાળ, વિવિધ રને જઠરે લેલ, છે અંદર નકશીદારકે, કારીગરે ઘરે લોલ–સજની, ૨ જ હાવી તેહ છે ભસકે વિધિ પૂર તેલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68