Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri
View full book text
________________
(૩૪)
રસીક વિરચિત. એ ઉપગે ફળદાય, અવિધિએ પુએરે લોલ; , મનુઅ જન્મ પામીને, લાહો લીજીએ રે લોલ, , “રસીક પ્રભુની પૂજા, ભાવે કીજીએરે લેલસજની ૩
ઈતિ શ્રી ચેથી વાસક્ષેપપૂજા સમાપ્ત.
અથ શ્રી પાંચમી પુષ્પાહણ પૂજા.
દેહરા. પચરંગી પુ તણુ, મહકે અતિહી સુગંધ; તે લઈ જિનવર પૂજતા, ગુટે દુર્ગતી બંધ. મનહર સુંદર શોભતા, વિવિધ જાતીના કુલ શુદ્ધ ભાવ પૂજક ધરે, પામે લાભ અમુલ્ય. દ્રવ્ય ભાવ હેતે કરે, પૂજા શ્રી જિનરાજ; કારણ કાર્ય નીમીત્ત છે, ભાવ દીયે શિવરાજ.
ઢાળી. તપશુ રંગ લાગ્યો–એ દેશી. પંચવરણ કુસુમ કરે, આંગી અનુપમ ઠાઠ-અવસર એ રૂડે. નંદનવનથી લાવતારે, સુરનર નીજ વધુ સાથ-અવસર એ રૂડે ૧ જાઈ જઈ વર કેતકીરે, માલતી લાલ ગુલાબ-અવસર એ રૂડે. સરસ સેવંત્રી મેગરા, કમલકુંદ ભરી છાબ-અવસર એ રૂ. ૨ પારીજાતક કેવડે, ડમણે દીવ્ય અપાર-અવસર એ રૂડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68