Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri
View full book text
________________
(૨૪) શ્રીમાન નિતિવિજયજી કૃત.
ઉદાસીનતા પરીણમન, જ્ઞાન ધ્યાન રંગ રેલ,
આઠ અંગ મુનિ એગ કે, એ અમૃત નીચળ. ૨. ઢાળ. તીરથની આશાતનાં નવી કરીએ. એ રાગ.
દેવજસા જિનરાજને નિત્ય વંદે, હાંરે નિત્ય વંદીને પરમાણુ દે, હાંરે એ છે શીવતરૂ સુખને કદે, હાંરે ભવતરણ જહાજ, દે. ૧ ત્યાસી લાખ પૂરવ રહ્યા ગ્રહ ભાવે, હાંરે પછે સંજમ ર્યું દીલ લાવે, હરે કર્મ ઘાતીયા ચાર ખપાવે, હાંરે પામ્યા કેવળજ્ઞાન, દેવ ૨ પુષ્કર અર્ધ
વીસમી વીજયામે, હાંરે વછછ નગરી સુશીમા નામે, હારે નામ ગાત્ર ત્રણે ક્ષય કામે, હરે વિચરે ભગવાન, દેવ ૩ છે શ્રતધર ગણધર જેહને ચોરાસી, હારે દશ લાખ કેવળી અવિનાશી, હાંરે ત્રણ જેડ થઈ છત કાશી, હારે કરશે શીવપુર વાસ, દેવ ૪ | સાધુ સે કોડ વિચરતા પ્રભુ ચરણે, હાંરે નિત્ય પ્રણમુ જેડી કરને, હાંરે ગુણગ્રામ કરૂં તરૂ શરણે, હાંરે ટલે દુષ્કૃત પાપ, દેવ ૫ છે દ્વાદશાંગી પણ શાસ્વતી શ્રુતવાણી, હરે વિજયા એકસેને સાઠ વખાણી હારે કહે ગણધર કેવળ નાણું, હારે બુદ્ધિ નિત્ય ગુણ ખાણ, દેવ ૬ છે | ઇતિ
મંત્ર–––શ પરમ પુNય પાભિને અનંતાનંત ज्ञान शक्तये जन्म जरा मृत्यु निवारणाय श्रीमते देवजसा जिनवराय जलादिकं यजामहे स्वाहा. ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68