SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) શ્રીમાન નિતિવિજયજી કૃત. ઉદાસીનતા પરીણમન, જ્ઞાન ધ્યાન રંગ રેલ, આઠ અંગ મુનિ એગ કે, એ અમૃત નીચળ. ૨. ઢાળ. તીરથની આશાતનાં નવી કરીએ. એ રાગ. દેવજસા જિનરાજને નિત્ય વંદે, હાંરે નિત્ય વંદીને પરમાણુ દે, હાંરે એ છે શીવતરૂ સુખને કદે, હાંરે ભવતરણ જહાજ, દે. ૧ ત્યાસી લાખ પૂરવ રહ્યા ગ્રહ ભાવે, હાંરે પછે સંજમ ર્યું દીલ લાવે, હરે કર્મ ઘાતીયા ચાર ખપાવે, હાંરે પામ્યા કેવળજ્ઞાન, દેવ ૨ પુષ્કર અર્ધ વીસમી વીજયામે, હાંરે વછછ નગરી સુશીમા નામે, હારે નામ ગાત્ર ત્રણે ક્ષય કામે, હરે વિચરે ભગવાન, દેવ ૩ છે શ્રતધર ગણધર જેહને ચોરાસી, હારે દશ લાખ કેવળી અવિનાશી, હાંરે ત્રણ જેડ થઈ છત કાશી, હારે કરશે શીવપુર વાસ, દેવ ૪ | સાધુ સે કોડ વિચરતા પ્રભુ ચરણે, હાંરે નિત્ય પ્રણમુ જેડી કરને, હાંરે ગુણગ્રામ કરૂં તરૂ શરણે, હાંરે ટલે દુષ્કૃત પાપ, દેવ ૫ છે દ્વાદશાંગી પણ શાસ્વતી શ્રુતવાણી, હરે વિજયા એકસેને સાઠ વખાણી હારે કહે ગણધર કેવળ નાણું, હારે બુદ્ધિ નિત્ય ગુણ ખાણ, દેવ ૬ છે | ઇતિ મંત્ર–––શ પરમ પુNય પાભિને અનંતાનંત ज्ञान शक्तये जन्म जरा मृत्यु निवारणाय श्रीमते देवजसा जिनवराय जलादिकं यजामहे स्वाहा. ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035310
Book TitleVis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Original Sutra AuthorN/A
AuthorNitivijay
PublisherBhogilal Dholshaji Zaveri
Publication Year1925
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy