________________
વીસ વિહરમાન જિન પૂજા. (૨૫) છે અથ શ્રી અજિતવીર્ય જિન પૂજા. ૨૦મી. |
' દુહા. . રાજપાલ નૃપ ગેહની, કનિકા સુત અભિરામ,
સ્વસ્તિક લંછન દીપ, પુરી વિનીતાને સ્વામ. ૧. પુન્ય પાપ થાયે નહિ, અનુપમ જ્યોતિ અભંગ, જન્મ કહો ગીશ્વરે, ઉદાસીનતા સંગ,
ઢાળ. રાગ ધન્યાશ્રી. અજિતવીર્ય જિન પૂરે ગુણીજન, અજીત અજીત ગુણ જાસ. એ આંકણું. જતના સ્નાને મિથ્યાત્વ ટાલ, ઉજવલ ચિત્ત વસ્ત્ર ધારે, અષ્ટ કર્મ સંવર મુખ કોષે, એકાગ્ર ઓરસીય સારે, ગુરુ અ. ૧ ભક્તિ કેસર શ્રદ્ધા ચંદન, ધ્યાન ધર્મ રંગ રળ, ભાલ તિલક આણ પ્રભુ તારી, સ્વભાવાભ્રમણ બહુ મોલરે, ગુ. અ. ૨ જે નવ વાડ વિશુદ્ધ અંગ પૂજા, આચાર પચરંગી ફુલ, જ્ઞાન દીપક નય ચિંતા વૃતથી, તત્વ પાત્ર બહુ મૂલરે, ગુરુ અ. ૩ ધુપ ક્રીયા કૃષ્ણાગર જેગે, વાસના અનુભવ ભેગે, મંગલ અષ્ટ બુદ્ધિ ગુણ ધારી, “મન નૈવેદ્ય અનુગેરે, ગુરુ અ૦ ૪ ૫ આરતિ કૃત્રિમ ધર્મ ઉતારી, ધર્મ તે મંગલ દીપ, ગીત વાજીંત્ર અનહદ નાદે, થેકાર સમરતી પરે, ગુરુ અ૦ ૫ ને વિહરતા જિને ધ્યાવે ગુણ ગાવે, પચરંગી • નટ-૧ શુદ્ધ વાસના ૨ નિશ્ચળ મન ૩ શુદ્ધ ધર્મ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com