________________
( ૧૬ ) શ્રીમાન નિતિવિજયજી કૃત. પુષ્પ મીલાવે, પિશ ભરી ભરી પ્રભુને વધા, ગુણ અનંત દીલ લારે, ગુરુ અ૦ ૬ છે. એણે પેરે પ્રભુની ભક્તિ કરતા, નર ભવ લાહે લીજે, બુદ્ધિવિજય નિત્ય ધ્યાન ધરતા, તત્વ અમૃત રસ પીજે રે, ગુરુ અ૦૭ ઈતિા
મંત્ર–––શ્રી પરમ પુજ્ય માભિને ગનંતાનંદ ज्ञान शक्तये जन्मजरामृत्यु निवारणाय श्रीमतेअजितविर्य जिनवराय जलादिकं यजामहे स्वाहा. ॥
છે અથ કલસ | થણીયા થણયારે મેં વિરહમાન જિન થણયા, એ આંકણી. ગણધર મુનિવર સંઘ પ્રમાણે, સમવસરણ વિરચા, જંગમ તીરથ અડચત ગુણ જડી, આણુ મુગટ ધરાયેરે, મેં ૧ તપ ગ૭૫તિ વિજયસિંહ સૂરીના, સત્ય વિજ્ય ગુણ ભૂ૫, કપુર વિજય તસ ખિમાવિજય વર, જિન ઉત્તમ પદ રૂપરે, મે ૨ કે કિર્તિ તપ મણી બુદ્ધિ વિજય ગુરૂ, નિતિવિજય તસુ ભક્ત, જિનવર પૂજા તે નિજ પૂજા, પ્રગટે અન્વય શકતેરે, મેં૦ ૩ | તત્વ ઈંદુ નિધિચંદ્ર સંવત્સર, સુરત રહી ચોમાસ, કતાર ગામ આદિનાથ પ્રાસાદે, ઉધમ ભાવ ઉલ્લાસરે, મેં ૪ નેવું જિન - લ્યાણક દિવસે, આતમ આપ ઠરાયા, પ્રભુ ગુણ ગણુ મુક્તાફળ માળા, સંઘને કંઠ સહાયારે, મેં, ૫ કે ઈતિ છે
श्री नितिविजयजी कृत वीस विहरमान जिन पूना संपूर्ण.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com