Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri
View full book text
________________
( ૩
).
રસીક વિરચિત.
હાળી. મનમંદીર આરે કહુ એક વાતલડી–એ દેશી. જિન પૂજન કરીએરે, વિવિધ જળ કળશ ભરી, ભવ સાયર તરીએરે, કર્મમળ દૂર હરી. જિન. ૧ તીર્થોદક લાવીરે, માગધ વરદામ તણું; સુર સરીતા સિંધુરે, વળી ક્ષીર સાગરનું. જિન. ૨ માહે મૃગમદ ભેળીરે, આષધિ મીશ્ર કરી; પ્રભુને નવરાવે, અમર અતિ ભાવ ધરી. જિન. દમયંતી દ્રૌપદીરે, જિણુંદ પૂજન કરતી; નીજ કારજ કીધુંરે, અચળ શિવપદ વરતી. જિન. ૪ ચોગતિની હરણરે, આત્મશુદ્ધિકરણ ઉપયોગ કરીએ રે, પૂજા ભવજળ તરણું. જિન. ૫ જિનરાજ અભાવે, પૂજા જિનબીંબ તણું; કરો ઉન્નત ભારે, જિનેશ્વર તુલ્ય ગણી. જિન. ૬ એહ આગમ વાણુર, સહે ચિત્ત ખરી, આમેદય પામેરે, “રસીક શિવસુખવરી. જિન. ૭
ઇતિ શ્રી પ્રથમ જળપૂજા સમાપ્ત. ૧
અથ શ્રી દ્વિતીય ચંદનપા.
દેહરા, અંબર વર ઘનસારણું, કરી કેશળ રંગરેલ,
શ્રી જિનવરને પૂજતા, હવે હર્ષ કોલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68