Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri

View full book text
Previous | Next

Page 38
________________ સૂચના. સ્નાત્ર ભણાવી દરેક પૂજા ભણાવાય છે તેવીજ રીતે આ પૂજા સ્નાત્ર ભણાવ્યા પછી શરૂ કરવી, અને દરેક પૂજા પૂર્ણ થાય એટલે, ૐ હ્રીં શ્રી પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેદ્રાય જલ' યજામહે સ્વાહા: એ મંત્ર ખેલવા, પરંતુ જલને ખદલે ચંદનની પૂજામાં ચંદનમૂ યજામહે સ્વાહા: એમ જે દ્રવ્યની પૂજા · પૂર્ણ થાય તે દ્રવ્યનું નામ ખેલવુ ઇતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68