________________
સૂચના.
સ્નાત્ર ભણાવી દરેક પૂજા ભણાવાય છે તેવીજ રીતે આ પૂજા સ્નાત્ર ભણાવ્યા પછી શરૂ કરવી, અને દરેક પૂજા પૂર્ણ થાય એટલે, ૐ હ્રીં શ્રી પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેદ્રાય જલ' યજામહે સ્વાહા: એ મંત્ર ખેલવા, પરંતુ જલને ખદલે ચંદનની પૂજામાં ચંદનમૂ યજામહે સ્વાહા: એમ જે દ્રવ્યની પૂજા · પૂર્ણ થાય તે દ્રવ્યનું નામ ખેલવુ ઇતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com