SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ). રસીક વિરચિત. હાળી. મનમંદીર આરે કહુ એક વાતલડી–એ દેશી. જિન પૂજન કરીએરે, વિવિધ જળ કળશ ભરી, ભવ સાયર તરીએરે, કર્મમળ દૂર હરી. જિન. ૧ તીર્થોદક લાવીરે, માગધ વરદામ તણું; સુર સરીતા સિંધુરે, વળી ક્ષીર સાગરનું. જિન. ૨ માહે મૃગમદ ભેળીરે, આષધિ મીશ્ર કરી; પ્રભુને નવરાવે, અમર અતિ ભાવ ધરી. જિન. દમયંતી દ્રૌપદીરે, જિણુંદ પૂજન કરતી; નીજ કારજ કીધુંરે, અચળ શિવપદ વરતી. જિન. ૪ ચોગતિની હરણરે, આત્મશુદ્ધિકરણ ઉપયોગ કરીએ રે, પૂજા ભવજળ તરણું. જિન. ૫ જિનરાજ અભાવે, પૂજા જિનબીંબ તણું; કરો ઉન્નત ભારે, જિનેશ્વર તુલ્ય ગણી. જિન. ૬ એહ આગમ વાણુર, સહે ચિત્ત ખરી, આમેદય પામેરે, “રસીક શિવસુખવરી. જિન. ૭ ઇતિ શ્રી પ્રથમ જળપૂજા સમાપ્ત. ૧ અથ શ્રી દ્વિતીય ચંદનપા. દેહરા, અંબર વર ઘનસારણું, કરી કેશળ રંગરેલ, શ્રી જિનવરને પૂજતા, હવે હર્ષ કોલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035310
Book TitleVis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Original Sutra AuthorN/A
AuthorNitivijay
PublisherBhogilal Dholshaji Zaveri
Publication Year1925
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy