Book Title: Vijapur Bruhat Vrutant Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતવાણી—ગુરુમરન. જેના ગુણાની ગણના જનથી ન થાયે, ના શેષનાગ જીભથી ગણતાં ગાયે, જોડી બે હસ્ત શુભ આશિષ ાનત્ય ચાચુ, શ્રી બુદ્ધિસાગર સૂરિ શરણું જ સાચું, ૧–કાણ જાણતું હતું કે—આ ગ્રન્થની પ્રથમાવૃત્તિના દ્રવ્ય સ્હાયક શેઠ મગનલાલના દેહ તે આવૃત્તિ પ્રગટ થયાબાદ માત્ર બે માસમાં જ આ દુનિયા છે।ડી જશે ? ૨ કાણુ જાણતું હતું કે—આ ગ્રન્થની દ્વિતીયાવૃત્તિ પ્રથમ કરતાં મોટા પ્રમા ણુમાં-વધુ અજવાળુ પાડે તેવા સ્વરૂપમાં આટલા ટુકા સમયમાં બહાર પડશે. ૩-ક્રાણુ જાણતું હતું કે-ગુરૂશ્રીની સતત તાકીદે છતાં તેઓશ્રાના દેહવિલય પૂર્વે બધુ મેટર છપાઇ ગયા છતાં માત્ર પ્રસ્તાવનાદિ માટે મ્હારા પ્રમાદવશે આ ગ્રન્થ વાચકાની સમક્ષ ગુરૂશ્રીની હયાતીમાં રજુ નહી થાય ? - કાણુ જાણતુ` હતુ` કે—આ ગ્રન્થના લેખક મહાત્માશ્રીનું આપણી વચ્ચેથી અતિ વેગે ઉચ્ચ ગતિ તરફ પ્રયાણ થશે ? અને તે પણ સ` ૧૯૮૧ ના જે વદ ૩ ની પ્રભાતેજ. ૫ કાણુ જાણતું હતું કે—વેગે મુસાફરી પુરી થનાર હેાવાની ચેતવણી છતાં સેવક તેઓશ્રીથી અંત સમયેજ વધુ દૂર હશે ? - કાણુ જાણતું હતું કે—મ્હારા ઉપગારી સદ્ગત શેઠશ્રીના શુભ દ્રવ્યવડે લેવાચેલી ભૂમિમાં વિજાપુરની કીર્તિમાં વધારા કરનાર અનેક શુભ કાર્યો થશે ? છ કાણુ જાણતું હતું કે—સદ્દગત ગુરૂશ્રીને નિર્વાણુ મહેાત્સવ અપૂર્વ રૂપમાં જે સ્થળે થયા તે સ્થળે થવાના હતા ? આ અને બીજી ઘણું—સ. ૧૯૪૬ થી મ્હારા બાળસ્નેહી અને સન્મિત્ર રૂપે અને સ. ૧૯૫૭ થી સાચા સંત અને સદ્દગુરૂ રૂપે નિર્મળ જ્ઞાન અને સત્સંગનો અપૂર્વ અનુભવ ચખાડનાર તથા ‘ સામ્રમતી ગુણુશિક્ષ કાવ્યની અમુક લીંટીએ તરફ માત્ર ઇશારા કરી મ્હારામાં જાગૃતિ લાવનાર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 345