Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ OOOOOOO 0 C ( i a ILLICOOT COTTOO BE ગુજરાત વિગેરેમાં સુવિખ્યાત છે પંડિત શ્રી વીરવિજયજીનું જન્મચરિત્ર ગુજરાતી પ્રાચીન યુગને ત્રણ વિભાગ પાડવામાં આવે છે. તેમાં વિક્રમની ઓગણુશમી શતાબ્દિ એ પ્રાચીન ગુજરાતીને અંતિમ વિભાગ છે. એના ત્રણે વિભાગમાં અનેક મહાન કવિઓ, લેખક અને પ્રચારકે ગુર્જર ગિરાની અનેક પ્રકારે સેવા કરી પિતાના નામને જવલંત કરી ગયા છે. એ અંતિમ વિભાગ પૂરો થયા પછી વશમી વિક્રમ શતાબ્દિ શરૂ થાય છે જે તદ્દન અર્વાચીન યુગ છે. એ યુગ કવિવર નર્મદાશંકર અને દલપતરામથી શરૂ થાય છે. આપણે આજે જે કવિનાં જીવનવૃક્ષ અને કાવ્યચાતુર્ય પર વિચાર કરીએ છીએ તેનો સમય વિકમની ઓગણુશમી શતાબ્દિ હાઈ એ વર્તમાન યુગની શરૂઆત અને પ્રાચીન યુગના અંતિમ વિભાગના છેડા પર આવે છે. * કોઈપણ કવિ કે લેખકના જીવનવૃત્તાંતે મેળવવામાં અને તેને લગતું સાહિત્ય એકઠું કરવામાં ઘણી મુસીબત પડે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 70