Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 50
________________ વીરવિજયજી. (૪૫). છછું છટકીને મેલી રે, જુએ ચહટે તાસ સહેલી રે; હું ધરતી દુઃખ અકેલી. હાલાજી ૧૦ સાતમ દિન શય્યા ઢાળી રે, દીપ ધૂપ કુસુમને ટાળી રે; શયન તે પાસું વાળી. હાલાજી ૧૧ આઠમે ઉઠી પરભાતે રે, સંભાર્યો પીયુ વરસાતે રે; નિશિનાથ નડયો ઘણું રાતે. વહાલાજી ૧૨ નવમે નિદ્રા દિલ નાઈરે, જેમ રંગ પતંગ રચાઈ રે; ઈસી નાગર જાત સગાઈ વહાલાજી ૧૩ દશમે દેવળ બહુ માન્યા રે, શુકનાવળિયે જેવરાવ્યા રે; એમ કીધા ઘણું મેં છાયા. હાલાજી ૧૪ અગિયારશે અંગ નમાવી રે, જોઈ વાટવાતાયને આવી રે; મને કામ નટુવે નચાવી. વહાલાજી ૧૫ બારશ દિન બાર ઉઘાડી રે, ઘર આવી રહી કર નાડી રે; સ્વપ્નાંતર પિયુડે જગાડી. હાલાજી ૧૬ આજ તેરશને દિન મીઠો રે, પ્રાણજીવન નયણે દી રે; આજ અમૃતરસ ઘન યુ. હાલાજી ૧૭ દશ દિન ચિંતા ટળશે રે, હૈડું ઘણું હેજે હળશે રે; - મારે પ્રેમ તે તુમશું મળશે. વહાલાજી ૧૮ - શણગાર સજી સંચરશું રે, દુર્જનીયાંથી નવી ડરશું રે; પુનમ દિન પૂરા કરશું. વહાલાજી ૧૯ એવી જ રીતે બાર માસ તેરમી ઢાળમાં સદર કળા- . કૃતિમાં આપ્યા છે તે ખાસ નમુના તરીકે આગળ ધરવા ગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70