Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 66
________________ વીરવિજયજી. ( ૬૧ ) - ૬ મુનિની ગહૃળિ. ગાથા ૯ “મુનિવર મારગમાં વસિયા. ' ૭ ગુરૂની ગëળિ. ગાથા ૫ “ચરણ કરણશું શુભતા.” ૮ સુકૃતની ગહું ળિ. ગાથા ૬ “સુકૃત તરૂની વેલિ વધારવા રે.” ૯ સાધુજીની ગહૃળિ. ગાથા ૬ “જ્ઞાનદિવાકર શોભતા.” ૧૦ દર દેવની ગહેળિ. ગાથા ૮ “રાજગૃહી વનખંડ વિચાલ.” ૧૧ મુનિની ગહું ળિ. ગાથા ૭ ૧૨ અષ્ટાંગયેગની ગëળિ. ગાથા ૭ “મુદિતા મુનિ મંડળીએ વસ્યા.” ૧૩ અંબડ તાપસની ગëળિ, ગાથા ૬ “અરિહા આયા રે ચંપા વનકે મેદાન.” ૧૪ પર્યુષણની ગહુળિ. ગાથા ૫ “સખિ પર્વ પજુસણ આવિયા.” ૧૫ સામાન્ય ગહેળિ. ગાથા ૬ “ચતુરા ચતુરી ચાલશું રે ચલી ચોખે ચીરે.” ૧૬ જયંતિપ્રશ્ન ગëળિ–ગાથા ૯ ચિત્તહર ચાવીશમા જિનરાજ.” થી ૪ (૯) પરચુરણ અનેક નાની મોટી છૂટક પદ્યકૃતિ આ વિભાગમાં આવે છે. (૧) સ્તુતિઓ. a વીશ સ્થાનિક સ્તુતિ. ગાથા ૪ “પૂછે ગૌતમ વીર જિર્ણોદા.” 5 શ્રી સીમંધર સ્તુતિ ગાથા ૪ “શ્રી સીમંધર દેવ સહેકર.” c શ્રી સિદ્ધચક સ્તુતિ. ગાથા ૧ “સિદ્ધચક નમી પૂછ ભણુએ.” (૨) ચૈત્યવંદને. a શ્રી મહાવીરનું ચૈત્યવંદન. ગાથા ૩ “વર્ધમાન જગદીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70