Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 68
________________ વીરવિજયજી. (૬૩) (૧૦) દુહા. (a) સિદ્ધાચળ ખમાસમણ. દુહા ગાથા ૩૯ ખૂબ પ્રચલિત છે. (b) અક્ષયનિધિ તપ ખમાસમણ. દુહા ગાથા ૨૬ (૯) દિવાળી પૂજન દુહા. ( d ) નવ અંગ પૂજાના દુહા. ગાથા ૧૦ “ જલભરી સંપુટ પત્રમાં. ” ૧૧ સ્થૂળભદ્રનાટક. “પાડલિપુરને રાજિયે,નંદ નરેશર નામ, ૧૨ જસ્વામીના કુલડાં. ગાથા ૮. “સખી રે મેં કેતુક દીઠું, ૧૩ હરિયાળી. ગાથા ૯ “ચેતન ચેતે ચતુર ચખેલા.” ૧૪ નેમિનાથ રામતીના ૧૨ માસ. ગાથા ૧૮ “સખિ તેરણ આઈ કંત ગયા નિજ મંદિરે.” ગદ્ય સાહિત્ય. પંડિત કવિ વીરવિજયજીએ કરેલાં ગદ્ય સાહિત્યમાં મને નીચેનું એક જ ઉપલબ્ધ થયું છે – ૧ અધ્યાત્મસારને બે કૃતિ સં. ૧૮૮૧ના ચિત્ર શુદિ ૧૫. સાદી ગુજરાતીમાં આ ગદ્ય છે. ઉપરાંત ગુજરાતી સાહિત્ય વધારે સંભવે છે, તપાસ ચાલુ છે. સંસ્કૃત સાહિત્ય. આ સંબંધમાં માત્ર એક પ્રશ્નચિંતામણિ નામને તેમનો કરેલો ગ્રંથ ઉપલબ્ધ થયેલ છે. કર્તાએ એના બે વિભાગ પાડેલા છે. બંને વિભાગમાં ૧૦૧–૧૦૧ પ્રશ્નો છે. આ પ્રશ્નો કેઈના કરેલા નહીં પણ સ્વયં ઉદભવ કરીને તેના ઉત્તરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70