Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 63
________________ પંડિતથી ( ૫૮ ) ૧ દશાર્ણભદ્રની સઝાય. સં. ૧૮૬૩ મેરૂત્તેરશ (પિસ શુદિ ૧૩) લીંબડી. (b) તારિખ જેની મળતી નથી તેવી નીચેની સઝાય છે. ૧ શ્રી ગણધરની સઝાય. ગાથા ૭ ૨ દશ શ્રાવકની સઝાય. ગાથા ૯ ગાથા ૯ ૪ સહજાનંદીની સઝાય. ગાથા ૧૧ આ સઝાય ખૂબ વૈરાગ્યમય છે. પ્રથમ ગાથા. સહજાનંદી રે આતમા, સૂતે કાંઈ નચિંત રે; મેહતણું રણ આ ભમે, જાગ જાગ મતિવંત રે; લુંટે જગતના જત રે, નાખી વાંક અત્યંત રે, નરકાવાસ ઠવંત રે, કેઈ વિરલા ઉગરંત રે. સહજાનંદી રે આતમાં. ૧ એની પ્રત્યેક ગાથામાં ખૂબ સુંદર દષ્ટાંત આપી તે પર નુકતેચીની કરી છે. ૫ વૈરાગ્યની સઝાય.ગાથાદ “સુણસોદાગર બે! દિલકી વાત હમેરી.” ૬ મુહપત્તિના પચાસ બોલની સઝાય. ગાથા ૬ ૭ સમકિતની સઝાય. ગાથા ૧૧ “સમકિતના પંચ ભેદ એ, સુણજે સાજન લેક રે.” ૮ સામાયિકના બત્રીશ દેષની સઝાય. ગાથા ૯ “શુભ ગુરૂ ચરણે નામી શિશ.” ૯ મિચ્છાદુક્કડ સઝાય. ગાથા ૧૪“ગુરૂ સન્મુખ રહી વિનય વિવેકે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70