Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ ( ૩૦ ) પતિશ્રી મૂરખ શ્રોતા આગળે, વક્તાના ઉપદેશ; પાક વયણ સુણી કરે, વરથા ચિત્ત ક્લેશ. ૪ વિપ્ર ભણે વરથા તમે, સમજી રૂવે છે કેમ; મુજ પાડુ' આરડી મુ, રખે તુમ પ્રગટે તેમ. પ પડિમણે ડાઉ દેવશી, હું પણ ખીમશી ઢાઉ'; ઝઘડે પડિક્કમણાં વિના, બિહુ કહે નિજ ઘર જાઉં. અધા આગળ આરસી, ક્યું બધિર પુર ગાન; મૂરખ આગળ રસકથા, એ ત્રણે એક જ તાન. તિણે નિદ્રાદિક પરિહરી, સુણો શ્રોતા દક્ષ; જાણ હશે તમ રીઝવું, ખાણી ન ભૂલે લક્ષ. × * X X વાણીઆ અને બ્રાહ્મણનું વર્ણન કરતાં પહેલા ખંડમાં સુંદર ગરબે લલકારે છે— ( રાગ. કેશરવર્ણા હા કે કાઢી કસુ! મારા લાલ ) તવ સુર ખેલે હેા કે નરવઇ પુત્તા મારા લાલ; એને મળીઆ ા કે એ દોય ત્તા મારા લાલ; ણિક ને વાડવ હા કે એ એહુ જાતિ મારા લાલ, મિત્રપણાથી હા કે થાય અતિ મારા લાલ, ૧૦ ઘાસની અને હા કે વાદળ છાયા મારા લાલ, વેશ્યાસ'ગતિ હે। કે વિણકની માયા મારા લાલ; જળની વૃષ્ટિ હૈા કે નીચની સેવા મારા લાલ, જળ પરપોટા હા કે તુલ્ય ગણેલા, મારા લાલ, ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70