Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ૐ ૐ ૐ ૐ
૫૦૬
૫૦૭
૫૦૮
૫૦૯
૫૧૦
૫૧૧
૫૧૨
૫૧૩
૫૧૪
૧૫-૫૧૬
૧૩૧
આચારભ્રષ્ટ સાધુ કરતાં શ્રાવકપણું સારું. પચ્ચક્ખાણ લઈને જે સાધુ સર્વવિરતિ ન પાળે તે દેશિવરિત ૧૩૧ ને સર્વવિરતિ બંનેમાંથી ચૂકે.
બોલ્યા પ્રમાણે નહીં કરનાર મિથ્યાત્વી છે ને મિથ્યાત્વની ૧૩૨ વૃદ્ધિ કરે છે.
વીતરાગની આજ્ઞાથી જ ચારિત્ર છે. આશા લોપાતાં બધું ૧૩૨ ભાંગે છે. આશાને ઉલ્લંઘી કરેલું અનુષ્ઠાન વિડંબના છે. ચારિત્રનો અને બાહ્ય ક્રિયાકલાપનો લોપ કરનાર અનંત ૧૩૨ સંસારમાં ભટકે છે.
પાપકર્મ નહીં કરવાનો નિષેધ કરી જે પાપ સેવે છે તે ૧૩૩ અસત્યભાષી છે.
પાપભીરુ સહસા અસત્ય ન બોલે. દીક્ષિત પચ્ચક્ખાણ ૧૩૩ ઉચ્ચારીને અસત્ય બોલે તો દીક્ષાથી શું?
વ્રત છોડીને તપ કરનાર અજ્ઞાની છે – નાવના માલિકની જેમ, ૧૩૪ ઘણા પાસસ્થા ભેગા મળી ગુણવંતને પણ કાગ સરખા કહે, ૧૩૫ જેમ ઘણા ગાંડા સાજાને પણ ગાંડો કરે માટે ગુણવંતે તટસ્થ રહેવું, મૌન ધરવું.
ચારિત્રરહિતે મુનિવેશ ધારણ કરી રાખવા કરતાં વેશ ૧૩૫ ત્યજ્વો સારો.
નિશ્ચયનયે વિચારતાં, ચારિત્ર જાય તો જ્ઞાન-દર્શન પણ ૧૩૬ જાય. પણ વ્યવહારનયે વિચારતાં, આમાં વિકલ્પ હોય. કોઈને જ્ઞાન-દર્શન જાય, કોઈને ન જાય.
સંવેગી પક્ષનો માર્ગઃ જેમ દૃઢ ચારિત્રવાળો મુનિ સર્વ ૧૩૬ કર્મમલ ધોઈ નિર્મળ થાય, અને સમ્યક્ત્વાદિ ગુણોમાં દૃઢ શ્રાવક પણ નિર્મળ થાય તેમ ચરણકરણમાં શિથિલ ઓસનો જો સંવિગ્નપક્ષ રુચિવાળો અર્થાત્ મોક્ષાભિલાષી સાધુની અનુષ્ઠાનક્રિયાની રુચિવાળો હોય તો તે પણ નિર્મળ થાય છે.
સંવેગીપાક્ષિકનું આ લક્ષણ (મોક્ષાભિલાષી સાધુ ઉપર ૧૩૭ રુચિવાળા – સુબુદ્ધિવાળા થવું) એના વડે શિથિલાચારી – ઓસન્ના પણ કર્મમલ ધૂએ છે.
-
સંવેગપાક્ષિક નિર્દોષ સાધુ ધર્મ-પ્રરૂપણા કરનારા હોય છે. ૧૩૭તેઓ પોતાના શિથિલ આચારની નિંદા કરે, બધા ૧૩૮
Jain Education International
४०
For Private & Personal Use Only
www.jainelibrary.org