Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 166
________________ પઢઇ નડો વેરÄ નિન્વિજ્જિજ્જઇ બહુઉ જણો જેણ, પઢિઊણ તેં તહ સઢો જાલેણ જલં સમોય૨ઇ. ૪૭૪ પઢઇ. નટાવઉ પ્રકટ વચને વૈરાગ્યના કારણ શ્લોક સુભાષિત તેવાં પઢઇ, નિત્વિ૰ જીણě પઢિઇં ઘણઊ લોકસંસાર થકઉ નિવીજઇ, વૈરાગ્ય પામીઇ, પઢિ૰ તે શઠ માયાવીઉ નટાવઉ એવઉ વૈરાગ્ય કરી શ્લોકાદિક પઢીનઇ પછઇ જાલ લેઈનઇ પાણીમાહિ માછા લેવાની બુદ્ધિઇં પઇસઇ, તિમ એહૂ ધર્મકથાનઉ કહણા૨ લોકÇð રંજવઇ પુણ આપણાપð પ્રમાદ ક૨ઇ. ૪૭૪. ઇસિઉં જાણી જૅ કરવઉં, તે કહઇ છઇ. [નટવો પ્રગટપણે વૈરાગ્યના કારણરૂપ શ્લોક, સુભાષિત બોલે. એને લઈને ઘણા વૈરાગ્ય પામે. પણ આ શઠ નટવો આવો વૈરાગ્ય કરી, બ્લોક આદિ બોલ્યા પછી જાળ લઈને માછલાં લેવા પાણીમાં પેસે. તેમ આ ધર્મકથાનો કહેનાર લોકને રંજવે, પણ પોતે પ્રમાદ કરે.] કહ કહ કરેમિ કહ મા કરેમિ કહ કહ કર્યું બહુકયંમે, જો હિયઇ સંપસાર કરેઇ સો અઇ કરેઇ હિયં. ૪૭૫ કહ૰ વિવેકીર્દી જીવિં ક્ષણિ ઇસઉં વિમાસિવઉં, ધર્મના અનુષ્ટાન કિમ કિમ રૂડાં કરઉં, કહ૰ વિરૂ કિમ કિમ ન કરઉં ટાલઉં, કહ૰ કિમ કિમ માહર ધર્મનઉં અનુષ્ટાન કીધઉં બહુકૃત બહુગુણ ઘણા લાભહેતુ હુસિઇ, જો હિય જે જાણ પુરુષ આપણા હિયાસિઉં એવઉં સંપ્રસાર આલોચ વલી કરઇ, સો અ તે આપણા આત્માહ્ઇ હિત અતિ ઘણઉ કઇ. ૪૭૫. તેહ ધર્માનુષ્યનનઇ વિષય આદર કરવઉ, અનાદરઇ ધર્માનુષ્ટાન કીધઉં, કાંઈ રૂડઉં ન હુઇં, એ વાત કહઇ છઇ. વિવેકી જીવે ક્ષણેક્ષણ એવું વિચારવું કે ધર્મનાં અનુષ્ઠાન કેમ રૂડાં કરું, ખરાબ કેમ ન કરું, મારું ધર્માનુષ્ઠાન કેમ બહુ લાભકર્તા થાય ? જે જ્ઞાની આવું વિચારે તે પોતાના આત્માને હિતકારી થાય છે. માટે ધર્મકાર્યમાં આદર કરવો. અનાદરે કરેલું ધર્મકાર્ય રૂડું ન થાય.] સિઢિલો અગ્રાયર કઓ અવસવસ કઉં તહા ક્યાત કઉં, સયયં પમત્તસીલસ્સ સંમો કેરિસો હજ્જા. ૪૭૬ સિદ્ધિ શિથિલ ઢીલઉ અનિરતઉ અનઇ આગાયર કઉ આદર પાખઇ કીધઉં અનઇ અવસ કઉં, ગુરુ વડા મહાત્માð ભયઇં, તેહના પરવશપણાનઇ ૧ ખ માછલાં ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૧૧૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242