Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 201
________________ શબ્દકોશ શબ્દની સાથે અહીં જે ક્રમાંકો દર્શાવાયા છે તે મૂળ ગાથાના ક્રમાંકો છે. શબ્દ તે-તે ક્રમાંકોવાળી ગાથાની નીચેના બાલાવબોધમાં (કથાસહિત)માં છે એમ સમજવાનું છે.] ગદ્યખંડ અઉલવઇ ૨૬૬, ૩૦૨-૩૦૩ ઓળવી | અણસીઝતઇ ૧૪૫, ૧૫૦ સિદ્ધ ન થતાં અણસીઓ ૨૫ અનશનવાળો, ઉપવાસી અણુવ્રત ૨૩૪ શ્રાવકે પાળવાનાં પાંચ વ્રતો લે, કપટથી પડાવી લે, ઝૂંટવી લે, છુપાવે અતિક્રમાવી ૩૬૨ પસાર થવા દઈ અતિક્રમિઉં ૧૯૦ છોડ્યું, વટાવ્યું, વીત્યું અતિચાર ૩૯૬ વ્રત-નિયમનો ભંગ અતિશય ૧૬૭ પ્રભાવક ચમત્કારિક લક્ષણ અતિસારિક અઉલવાવð ૨૬૭ ઓળવી લઈને, કપટથી પડાવી લઈને અકઉં ૮૦ કામ વિનાનું અકજ્જ ૫૧૨ નકામું, નિરર્થક, નિષ્ફળ અગમતઉ ૨૫૨ અણગમતો, અપ્રિય અગાસઇ ૧૬૪ આકાશમાં અચિત્ત ૧૭૦, ૪૦૦ નિર્જીવ અજ્વણા ૩૫૮ જીવરક્ષા ન થવી અયણાં ૩૬૭ જીવરક્ષા-જતન વિના અજાનતě ૧૪૧ અજાણતાં અજ્જા ૧૪, ૧૫ આર્યા, મહાસતી અઠ્ઠમ ૩૦ સળંગ ત્રણ ઉપવાસ અઢાહી ૨૪૧ આઠ દિવસનું તપ અહીલ ૨૮૩, ૪૩૧-૪૩૨ બેડી અઢાઇ ૩૮ અઢી અણઊગિ ં ૩૬૨ (સૂર્ય) ઊગ્યા પહેલાં અણકવિઇ ૨૧૭ નહીં કરતાં અણછતા ૩૨૯ ન હોય તેવા અણપૂંજિઇ ૩૫૯ લૂછ્યા વિના અણભાતિયાં ૩૭૨ અણગમતાં અણલેહત ૪૧૭ નહીં સમજતો, નહીં પામતો અણસદ્દહતા ૫૩-૫૪ આશંકા કરતા, અશ્રદ્ધા કરતા ૧૫૨ Jain Education International w ૫૩-૫૪ અતિસાર (સંગ્રહણી)ની વ્યાધિવાળો | અતીચાર ૨૩૪, ૪૭૮ જુઓ અતિચાર અદત્ત ૩૬૨ વહોરાવ્યા વિનાનો અદત્તાદાન ૩૯૬ નહિ અપાયેલું લેવું, ચોરી કરવી અદેય ૨૬૫ ન આપી શકાય તેવું અધલઉં ૪૯૬ અડધું અધિષ્ટિ ૧૦૫ સત્તા તળે આપ્યું અધિષ્ટી ૩૩૩ અધિષ્ઠાત્રી અનશનીઉ ૩૭૮ ઉપવાસી અનંતકાય ૨૩૪ જેમાં અસંખ્ય જીવો છે તેવી વનસ્પતિ, કંદમૂળ આદિ અનાગત ૨૯૨ નહીં જાણેલો અનિગ્રહિઆ ૧૨૬ મોકળા અનિયતવાસી ૩૮૮ નિત્યવાસી નહીં એવા અનિરતઉ ૪૭૬ અશુદ્ધ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242