Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વિઘટિવઉં ૫૦ છૂટા પડવું, સંબંધ તોડવો | વિરૂઇ ૩૮, ૮૪, ૫૦૯ વરવી, બૂરી,
વિચાલઇ/વિચાલિ ૨૪, ૧૭૦, ૨૫૪,
૩૮૬, ૪૭૨, ૪૮૫ વચ્ચે વિચિલઇ ૫૯-૬૦-૬૧ વચલી, વચ્ચેની વિિિત્તઇ ૧૫૨ વિચ્છેદ
ખરાબ
વિરૂઉ/વિરૂઉં ૨૦, ૩૬ વિરૂપ, ખરાબ વિરૂયા ૬૭ ખરાબ વિલખાય્યા ૧૬૭ વ્યાકુળ થતા વિલાઇ ૨૫૨ વળગાડીને
વિડંબક ૩૪૯ વગોવણી કરનાર વિડંબના પર ક્રૂર મશ્કરી, ઉપહાસ વિઢઈ ૪૬૯ વીંટળાય ? વિઢિઅ (પ્રા.)
વેષ્ટિત]
વિલેપઇ ૯૨ વિલેપન કરે વિવર્જિત ૭૯ -થી રહિત, ત્યજાયેલું વિવારિવઉં ૩૬૮ ઉપયોગ કરે, વાપરે વિશુચિકા ૨૧૩, ૨૫૨ કોલે વિશોધિ ૬૫ વિશુદ્ધિ
વિણઉઇ ૫૧૨ નાશ પામ્ય
વિષ્ણઇ ૩૩૩ વેપાર કરે
વિણઠઉ ૨૪૯ બગડે
વિશ્રામાં ૫૧૬ અંગમર્દન આદિ ભક્તિ, વૈયાવૃત્ય વિસ્સામણ (પ્રા.)] વિષઇ ૪૩ વિષયક
વિણસઇ ૨૮, ૧૧૪, ૩૧૩ નાશ પામે વિષ્ણસત્તી ૧૭-૧૮ વિનાશ પામતી વિણાસઇ ૧૪૫ નાશ કરે વિણાસિઉ ૧૫૧ નાશ કર્યો વિણાસિયા ૧૩૬, ૧૬૮ માર્યા વિદારિવઉં ૫૦ નાશ કરવો. વિનð ૫ વિનયથી
વિષાપહા૨ ૨૧ વિષ કાઢવાની કળા (જે ગારુડી પાસે હોય છે)
વિનડઇ ૩૦૬-૩૦૭ વ્યાકુળ કરે, હેરાન કરે, દુ:ખ આપે
વિસ ૨૧, ૧૦૨-૧૦૩, ૩૧૧ વિષ, ઝે૨ વિસંસ્થુલ ૨૦૫ અસ્થિર વિસાહણઉં ૨૯૨ વસાણું (ગાંધીને ત્યાંથી મળતી વસ્તુઓ) વિસાહતઉ ૪૨૮ સાહે, મેળવે વિસૂચિકા ૧૫૯, ૪૬૯ જુઓ વિશૂચિકા વિસુઝ્ઝા ૪૪૨ વિશુદ્ધ વિહરઇ ૩૫૭, ૩૦૨ વોરે
વિપાક ૧૩૬, ૪૬૪ પરિણામ, ફ્ળ વિમાસă ૭૭ વિચારે
વિમાસતÛ ૩૯૫ વિચાર કરતાં વિમાસતઉ ૩૮ વિચારતો
વિહરત ૨૯૮ વહોરતો
વિમાસીતઉ ૧૪૨ વિચારતાં વિયારિઉ ૨૫૬-૨૫૭ ઠગાયો વિરાધð ૧૦૭, ૧૧૯ ભંગ કરે વિાલી ૨૩૪ વલ્લી-વિશેષ
વિહરવા ૫૩-૫૪, ૯૯, ૧૫૨ વહોરવા વિહરાઇ ૩૬૩ વહોરાવાય વિહરાવિયા ૩૯, ૯૯ વહોરાવ્યા
વિહરાવી ૨૩૮ વહોરાવી
વિરુહા ૨૩૪ અંકુરિત દ્વિદલ-ધાન્ય | વિહરી ૯૯ વહોરીને
વિરૂહ (પ્રા)]
વિહેંચી ૪૪૫ વહેંચીને
વિરૂઆ ૧૪૩ વરવા
વિહાણઇ ૧૫૪, ૨૩૦ વાણામાં,
શબ્દકોશ
Jain Education International
For Private & Personal Use Only
૧૭૫
www.jainelibrary.org

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242