Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 195
________________ સવિહઉં જીવઠ્ઠઈ સુખઈ જિ ન ઊપજાવઈ, કેતલાઈહંઇ સાહઉ ધર્મનાં વિષ વિમુખપણઉ ઊપજાવઈ. પ૩ર. તથા. (ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચારે પુરુષાર્થ વર્ણવ્યા પછી તેમાંથી જેમનું મન જ્યાં રમે ત્યાં જ બેસે. એટલે સર્વ જીવને પ્રાયઃ નવનવી, જુદીજુદી જ રુચિ થાય. તો વૈરાગ્યના એકાંત રસવાળો આ ગ્રંથ સર્વ જીવને સુખ ન ઉપજાવે. કેટલાકને તો ઊલટાનું ધર્મવિષયમાં વિમુખ બનાવે.] સંજમતવાલસામાં વેગકહા ન હોઇ કનસુહા, સંવિગપઆિણે હજજ વ કેસિંચ નાણમાં. પ૩૩ સંજમ સંયમ જીવરક્ષા અનઈ બારે ભેદે તપ તેહનઈ વિષઈ જે આલસૂ નિરુચ્છાહ ભારીક જીવ, તેહહૂઈ એ વૈરાગ્યકથા, કાનહઇ સુખકારિણી ન હુઈ ચિત્તડુંઇ હર્ષહેતુ ન થાઈ, જે સંયમનઈ વિષઈ આલસૂઈ સંવિગ્ન પાક્ષિક હુઈ, અનઈ કેતલાઈ જે જ્ઞાની જાણ હુઈ ચારિત્રનઈ વિષઈ દઢાનુરાગી હુઈ તેહનાં કાનઠ્ઠઇં એ સુખકારિણી હુઇ. પ૩૩. તથા સિયમ, જીવરક્ષા, તપના વિષયમાં જે આળસુ ને નિરુત્સાહ છે તે ભારેકમ જીવ છે. તેમને માટે આ વૈરાગ્યકથા કાનને સુખકારિણી અને ચિત્તને હર્ષકારી ન થાય. પણ જે સંયમને વિશે આળસુ છતાં સંવિગ્ન પાક્ષિક છે તે જ્ઞાની અને ચારિત્રને વિશે દઢ અનુરાગી હોઈ તેમના કાનને સુખકારિણી થાય. સોઉણ પગરણમિણે ધર્મે જાઓ ન ઉજમો જરસ, ન ય જાણિયે વેરઝ્મ, જાણિજજ અર્ણતસંસારી. પ૩૪ સોઊણ, ઉપદેશમાલા પ્રકરણ સાંભલીનઈ જે જીવઠ્ઠઈ શ્રી સર્વજ્ઞના ધર્મેનઈ વિષઈ, વિશેષ ઉદ્યમ ન ઊપનઉ, ન ય જર્ષિ અનઈ વિષયનઈ વિષઈ જેહઈ વૈરાગ્ય પુણ નnow ઊપનઉં, જાણિજ્જતે સિવું જાણિવવું એ જીવ અનંત સંસારીઉં, કાલ દારુણ સર્પદષ્ટની પરિ અસાધ્ય અયોગ્ય જાણિવઉ. પ૩૪. તથા. [‘ઉપદેશમાલા પ્રકરણમાં સાંભળીને જે જીવને શ્રી સર્વજ્ઞના ધર્મ વિશે વિશેષ ઉદ્યમ ન ઊપજ્યો અને વિષયને વિશે વૈરાગ્ય ન ઊપજ્યો તો જાણવું કે એ જીવ અનંતસંસારી છે. કાળ-સર્પથી ડસાયેલાની જેમ એ અસાધ્ય, અયોગ્ય જાણવો.] કમ્માણ સુબહુઆયુવ સમેણ ઉવગ૭ઈ ઇમે સર્વ, કમ્પમલ ચિક્કણાર્ણ વચ્ચઈ પાસેણ ભન્નત. પ૩૫ ૧ ખ મ નથી. ૨ ગ ઊપજઈ. ૩ ખ વિહરાં વિષયઇ. ૧૪૬ Jain Education International શ્રી સોમસુંદરસૂરિકત For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242