Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 197
________________ હુઈ તીણઈ એ ઉપદેશમાલા પ્રકરણ રઇયે. રચિઉં શ્રી સિદ્ધાંત માહિ થિકઉં, અર્થ ઉદ્ધરી ગાહારૂપિઇ બાંધિઉ સિઈ કાજિઇ હિયયાએ, આપણા આત્માહૂઇ હિતમોક્ષ તેહનઈ કાજિ, અથવા, ભવ્ય જીવનઉ હિત, અનુગ્રહનઈ કાજિઈ જેહ ભણી એ પ્રકરણ સિદ્ધાંતનઉ અર્થ લેઈ કીધઉં છઇ, એહ ભણી, એહહૂઈ કલ્પદ્રુમનઈ ઉપમાનિ કરી કવિ સ્તવઈ છઈ. પ૩૭. ધિંત, મણિ, દમ, સસિ, ગાય, શિહિ – આ છ પદના પહેલા અક્ષરે જે નામ થાય તેણે આ “ઉપદેશમાલા પ્રકરણ' રચ્યું. જિનાગમમાંથી અર્થ ઉપાડી ગાથારૂપે બાંધ્યું; પોતાના આત્માના હિત-મોક્ષ કાજે કે ભવ્ય મોક્ષાભિલાષી) જીવોના અનુગ્રહ કાજે. આ પ્રકરણ આગમનો અર્થ લઈ કર્યું છે માટે એને કલ્પવૃક્ષના ઉપમાનથી કવિ સ્તવે છે.] જિણવયણકપૂરુખો, અખેગસુત્તQસાલ વિચ્છિન્નો, તવનનિયમ-કુસુમગુચ્છો, સુગઈ ફલ બંધણો જયઈ.014 પ૩૮ જિણવજિનવચન દ્વાદશાંગરૂપ શ્રી સિદ્ધાંત મનોવાંછિત ફલ દેણહાર ભણી તેહ રૂપીઉં કલ્પવૃક્ષ એ જયવંતી વર્તાઈ, કિસિઉ છઈ, અણગ. અનેક ઘણા જે સિદ્ધાંતશાસ્ત્રના અર્થ તેહ જિ શાખા તેહે કરી વિસ્તીર્ણ વિતરિઉ છઈ અનેક તપનિયમ રૂપિયા મહાત્મા રૂપિયા ભ્રમરાઈÉઈ હર્ષહેતુ ભણી કુસુમ ફૂલના ગુચ્છ સમૂહ છ ઇં, ઈણઈ કલ્પદ્રુમિ સુગઈ સુગતિ દેવલોક મોક્ષરૂપ, એહ જિ સરસ લઉં બાંધિવઉં નીપજિવવું છ, ઈણઈ કલ્પદ્રુમિ એ શ્રી જિનવચન આરાધતાં સર્વસ્વ મોક્ષલ હુઇ, ઇસિક ભાવ. ઇસિફ એ ઉપદેશમાલા સિદ્ધાંતરૂપ કલ્પદ્રુમ જયવંતઉ વર્તઉ. ૫૩૮. હવ શ્રી ઉપદેશમાલા જેહદ્દઇ દેવી તે કહઈ છઇ. દ્વાદશાંગરૂપે મનવાંછિત ફળ આપનારું જિનાગમરૂપી આ કલ્પવૃક્ષ જયવંતું વર્તો. એ (કલ્પવૃક્ષ) અનેક તત્ત્વશાસ્ત્રોના અર્થની શાખાએ કરીને વિસ્તરેલું છે. અનેક મહાત્મારૂપી ભ્રમરોને હર્ષ પમાડનાર તપનિયમરૂપ પુષ્પોના ગુઠ્ઠવાળું છે. આ કલ્પવૃક્ષમાં સુગતિ – મોક્ષરૂપ સરસ ફળ ઊગી આવે છે. આ કલ્પવૃક્ષમાં શ્રી જિનવચનની આરાધના કરતાં મોક્ષફળ થાય. એ ઉપદેશમાલારૂપ કલ્પવૃક્ષ જયવંતું વર્તો. જુગ્ગા સુસાહુવેરગ્વિયાણ પરલોગપસ્થિઆણે ચ, સંવિગ્નપમ્બિયાણે, દાયબ્બા બહુસુયાણે ચ. પ૩૯ ૧ ખ, ગ કરી કવિ' નથી. ૨ ખ “ઈણઈ કલ્પદ્રુમિ... નીપજિવઉં છઈ’ પાઠ નથી. ૧૪૮ શ્રી સોમસુંદરસૂરિકૃત www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242