Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
હૃઇ કહિઉં. “માસાહસં! તિ જે પસિ વગ્વમુહાઓએ અમિસ હરસિ, મુદ્ધો અ સફેણ દીસસિ વાયા સરિસ ન ય કરેસિ.... ૧
ઇસી પરિ અનેરઊ જે જિસિઉ બોલાઈ, તે તિસિવું ન કરઇ, તઉ તે પંખિયા સરિસઉ જાણિવઉં, ૪૭૨.
ભારીકર્મા જીવ વલી કિસિઉં કરશું તે કહઈ છઇ..
(માસાહસ પંખીનું દૃષ્ટાંત તે પંખી સૂતેલા વાઘના મોંમાં પ્રવેશી વાઘના મોંમાં દાંત વચ્ચે રહેલું માંસ ચાંચથી કાઢીને ખાય અને મોઢેથી “મા સાહસ, મા સાહસ' એમ બોલે. પણ બોલે તેવું કરે નહીં “મા સાહસ' કહે પરંતુ એવડું સાહસ કરે.
રસ્તે જતાં એક બ્રાહ્મણે વનમાં “મા સાહસ, મા સાહસ' એમ બૂમો પાડતું પંખી જોયું. તે પંખી સૂતેલા વાઘના મોઢામાં પેસી માંસ કાઢી ખાવા લાગ્યું. બ્રાહ્મણે પંખીને કહ્યું કે, તું વાઘના મોઢામાં પ્રવેશી માંસ હરી લે છે, પણ હે મૂઢ પંખી, લાગે છે કે તું જેમ બોલે છે તેમ વર્તતો નથી. આમ, બોલે તેવું ન કરનારને આ પક્ષી સરખો જાણવો.]
પરિઅલ્ટિઊણ ગ્રંથસ્થ વિત્થર નિહસિઊણ પરમત્યું,
તે તહ કરેઈ જહ તે ન હોઈ સવ્ય પિ નડપઢિય. ૪૭૩ પરિઅ. અનેક પરિવાડિ લેઈ સિદ્ધાંત-સૂત્ર અભ્યાસી અભ્યાસીનઈ તેહના અર્થનઉ વિસ્તર તેહૂ ઘોષી ઘોષીનઈ થાહરાવીનઈ, નિહસિ જિમ કસઉટઈ સોનઉં કસીઇ, તિમ સિદ્ધાંતની પરમાર્થતત્ત્વ નિશ્ચલ જાણીનઈ ભારીકર્મી જીવ તે એવડઉ સઘલઉંઈ સૂત્રાર્થ પ્તત્ત્વનઉ ઇમ જાણિવઉંઇ તિમ કરઈ જિમ પ્રમાદનઈ કરિવઈ કરી તે કાજગરઉં ન હુઈ, સાહઉં અનર્થ હેતુ થાઈ, પરલોકિ ઇહલોકિઈ, તેહ ધણીÇઈ હલ્યા નીપજાવઈ, જિમ નાવાન પઢિઉ તેહ સરીખઉં થાઈ. ૪૭૩.
નટાવાનઉ પઢિવું કેહવઉં હુઇ, તે કહઇ છઇ.
[સિદ્ધાંત-સૂત્રનો અભ્યાસ કરી કરીને, તેના અર્થનો વિસ્તાર બોલીબોલીને જેમ કસોટી પથ્થર ઉપર સોનું કસીએ તેમ સિદ્ધાંતનું પરમાર્થતત્ત્વ નિશ્ચિત જાણ્યા પછીયે ભારેકર્મી જીવ એવું કરે જે પ્રમાદને લીધે તે કાંઈ કામ જ ન લાગે. ઊલટાનો ઈહલોક-પરલોકમાં અનર્થ થાય. પોતાને તે હલકો જ નિપજાવે જેમ નટવાનું બોલવું.
૧ ખ ભણિઉ. ૨ ખ ભણિવઉં.
૧૧૬
શ્રી સોમસુંદરસૂરિકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org