Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સમ્યગુ ભાવાર્થ માર્ગ અણપરીચ્છતી વટવાહૂની પરિ કલેશઈ જિ પામઈ, આગલિ મોક્ષસુખ ન લહઈ. ૪૧૬.
એહ જિ વાત વલી વિસ્તારમાં છઈ.
જેમ કોઈ વટેમાર્ગ જ્યાં સુધી આગળ અમુક ગામ છે, આગળ રસ્તો ડાબે જશે કે જમણે એ ન જાણે ત્યાં સુધી તે ક્લેશ પામે, ભૂખેતરસે કે ચોર આદિથી પિડાય. તે રીતે માત્ર સ્વબુદ્ધિએ કરાતી ક્રિયા તથા ચૂર્ણિ, વૃત્તિ આદિના વિવરણ વિના એકલા સૂત્રના અક્ષરમાત્ર જે લે તે એનો સાચો ભાવાર્થ ન પારખતાં પેલા વટેમાર્ગુની જેમ ફ્લેશ પામે, આગળ મોક્ષસુખ ન મેળવે.]
કપાકર્ખ એસણ મણેસણું ચરણ કરણ સેહ વિહિં,
પાયછિત્તવિહિં પિ ય દધ્વાઈ ગુણેસુ સમગ્ગ. ૪૧૭ કપ્પા તે અલ્પ સિદ્ધાંતનઉ ધણી કલ્પ જે મહાત્માહૂઇ કલ્પઈ, અકલ્પ જે ન કલ્પઇ તે ન જાણઈ, અથવા, કલ્પ માસકલ્પ વર્ષાકલ્પનાં સ્વરૂપ ન જાણઈ, અથવા સ્થવિરકલ્પનાં સ્વરૂપ ન જાણઈ, એસણ. એષણા આહારની શુદ્ધિ અનેષણા આહારની અશુદ્ધિ તે ન જાણઇ, બતાલીસ દોષનઉ સ્વરૂપ અણહતઉ હુંતલ, ચરણ વતાદિક સત્તસત્તરિ બોલ અનઈ કરણ પિંડવિદ્ધિ આદિઇ સત્તરિ બોલ તેહનવું સ્વરૂપ ન જાણઈ સેહ, શૈક્ષ નવદીક્ષિત મહાત્મા હૃઇ જિમ સીખવઇ, જિમ ધર્મની સ્થિરતા કીજઇ, તે વિધિ ન જાણઇ, અનઇ પાયછિત્તદશવિધ આલોચનાદિક પ્રાયશ્ચિત્ત તે જિમ જિયાહૂઇ દીજઈ, અનઈ ઇમ વલી તપ કરાવી તેહઈ વિધિ ન જાણઈ, દવાઈદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના જે કઈ ગુણ રૂડા વિરૂઆ ભાવ તિહાં જિસી રહણ ઇ વિધિ કીજઇ, તેહઈ સમસ્ત સઘલઉઈ ન જાણઈ. ૪૧૭.
અલ્પશુત કલ્ય, માસકલ્પ, વષકલ્પ, સ્થવિરકલ્પનાં સ્વરૂપ ન જાણે, આહારની શુદ્ધિ-અશુદ્ધિ ન જાણે, ૪ર દોષનું સ્વરૂપ ન જાણે, વ્રત આદિ સત્તસિત્તરી બોલ અને પિંડવિશુદ્ધિ આદિના ૭૦ બોલ ન જાણે, ધર્મની સ્થિરતા કરવાની વિધિ ન જાણે, દશવિધ આલોચના આદિ પ્રાયશ્ચિત્ત ન જાણે, તપ કરાવવાની વિધિ ન જાણે, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના ગુણ અને વિપરીત દોષ ન
જાણે.]
પત્રાયણવિહિમુદ્દાવર્ણ ચ અજાવિહિં નિરવભેસે,
ઉસ્સગવિવાયવિહિં અયાણ માણો કઈ જાઓ. ૪૧૮ ૧ ખ બુદ્ધિ. ૨ ખ શુદ્ધિ. ૩ ખ શિક્ષ. ૪ ખ સમગ્ર સવઉગ સમગ્ર સઘળું (‘સમસ્ત સઘલઉઈને બદલે.) ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org