Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કિં લિંગવિફરીધારણેણં, કમ અદ્ધિએ ઠાણે,
રાયા ન હોઈ સયમેવધારય ચામરાડોવે. ૪૩૬ કિં લિંગ, લિંગ મહાત્માનવું વેષ તેહનઉ વિફરી આડંબર તેહનઇ ધરવઇ, વેષમાત્રના આડંબરનઈ કરિવઈ કિસિષે કાજ સીઝઈ કાંઈ ન સીઝ કર્જ જઉ મહાત્મા જે કાલ જ મૂલગલું ચારિત્રક્રિયા તિહા ન હુઈ રહિઉ, તે ન કર તઉં, જુ ચારિત્ર ન પાલઈ તક વેષમાત્રનઈ ધરવઈ કાંઈ કાજ ન સરઈ, ઈસિક ભાવ, એ વાત ઊપરિ દૃષ્ટાંત કહઈ છઈ, રાયા, જિમ ઠાણે વારૂ સિંહાસનાદિક સ્થાનકિ બાંસઈ કો એક અનઈ આપહણી ચમર અનઈ છત્રધ્વજાદિકની આટોપ, આડંબર, આપણાહૂઇ કરઇ તઊ તે રાજા ન હુઇ, જઉ પૃથ્વીની ઠાકુરાઈ લક્ષ્મી ગજેન્દ્ર તરંગમાદિક રાજ્યરિદ્ધિ ન હુઈ, તઉ છત્ર-ચમરાદિકને ધરિવે કાજ કાંઇ ન સીઝઈ, એ દગંત. ૪૩૬.
ઇસી રહણ વેષમા2િઇ મહાત્મા ન હુઈ, સંપૂર્ણ ક્રિયાનુદાનિ જિમ મહાત્મા હુઈ, એ વાત કહઈ છઈ.
વિશમાત્રના આડંબરથી કાંઈ સિદ્ધ ન થાય. મહાત્માનું જે મૂળ કર્તવ્ય ચારિત્રક્રિયા, તેમાં જો ન રહ્યો તો વેશ ધારણ કરવાથી કાંઈ ન સરે. આ વાત પર દૃષ્ટાંત કહે છે.
કોઈ રાજા સિંહાસને બેસી, પોતાની મેળે જ ચામર-છત્ર-ધ્વજાદિકનો આડંબર કરાવે તેથી તે રાજા ન બને. જો પૃથ્વી, લક્ષ્મી ને હાથી-ઘોડાની રાજ્યરિદ્ધિ એની પાસે ન હોય તો કેવળ છત્ર-ચામર ધરાવવાથી કામ સિદ્ધ ન થાય. એ રીતે વેશમાત્રથી મહાત્મા ન થવાય. સંપૂર્ણ ક્રિયાનુષ્ઠાનથી જ થવાય.]
જો સુત્તત્વ વિણિચ્છિય કયારમો મૂલ-ઉત્તરગુણોતું, ઉવહઈ સયાખલિઓ સો લિખઈ સાહુલિMમિ. ૪૩૭ જો સુ. જે મહાત્મા સિદ્ધાંતના સૂત્ર અનઈ અર્થનઉ વિનિશ્ચય, ખર જાણિવઉં, તીણઈ કર જિ કૃતાગમ સિદ્ધાંતની જાણ હૂઉ છછે, એવઉ થકઉB2A જે મૂલગુણ મહાવ્રતાદિ રૂપ ઉત્તરગુણ પિંડવિશુદ્ધયાદિક રૂપ તેહનઉ ઓઘ સમૂહ ઉવહઈ. જે વહઈ ધરઇ, સદૈવ અસ્મલિત નિરતીચાર થકી, અતીચાર દોષ ન આણાં, સો લિ. તે મહાત્મા સાધુમહાત્માના લેખા માહિ લિખાઈ ગણીઇ, મહાત્મા માહિ તે રેખામઈ, બીજઉ ન પામઈ, બીજાનવું સ્વરૂપ કહઈ છઈ. ૪૩૭
જે મહાત્મા આગમના સૂત્ર અને અર્થને ખરાં જાણે, તેમ કરી તત્ત્વનો
૧ ક ચમરાટ્ટોવે. ૨ ખ કીજઇ. ૩ ક “કાંઈ ન સીઝઈ પાઠ નથી. ૪ ક અનર્થનુ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org