Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કહઈ છઈ. કમ્ખઓ એ તપ કરતાં વિપુલ ઘણઉ કર્મક્ષય હુઈ, તપિશું કરી નિકાચિતઈ કર્મ તૂટઇ, તપ કરતા વિવિત્તયા. દેહાદિકલ્ડA જૂઓ, એ જીવ જૂઉ, ઇસી અન્યત્વભાવના કીધી હુઇ, જાં લગઈ સયર ઊપરિ નિર્મોહ થાઈ તો લગઈ તપ ન કરાઇ ઇસિક ભાવ. ૩૪૩.
હવ દશમઉ શક્તિદ્વાર કહઈ છઇ.
[શરીર સહન કરી શકે, નેત્ર આદિ ઇન્દ્રિયોની શક્તિ ઘટે નહીં, પ્રતિક્રમણ આદિ વ્યાપાર ઊણા ન થાય તે રીતે હંમેશાં તપ કરવું. તેવું તપ કરનાર સુખમય છે. કેટલીક વાર શરીરને તપ કરતાં પીડા થાય પણ રોગની ચિકિત્સા(સારવાર)ની પેઠે પરિણામ સુંદર આવે. તેથી મનને આનંદ થાય જેનું કારણ એ તપ. એ તપ કરતાં ઘણો કર્મક્ષય થાય, નિકાચિત કર્મો તૂટે. એ તપ કરતાં દેહ અને જીવ અલગ છે એવી અન્યત્વ-ભાવના જાગે છે, શરીર ઉપર નિર્મોહતા થાય છે..
જઇ તા અસક્કણિજ્જ ન તરસિ કાઊણ તો ઇમે કીસ,
અધ્વાયત્ત ન કુણસિ સંજમજયણે જઈ જોગ. ૩૪ જઈ તા. ભો શિષ્ય, જે મહાત્માની બાર પ્રતિમા, અનેરાઈ દુ:ખકર તપકાર્યોત્સર્ગાદિક કર્તવ્ય કરી ન સકીઇં, તે જઈ ન કરતઉ મ કરેસિ જેહ ભણી સંઘયણાદિકનઉ તૂહçઇ તેહવઉ બલ નહિં, તો ઇમ કસ. તઉ અહો શિષ્ય ઇમં, એ જે પાછલિ કહી, સમિતિ-કષાય-નિગ્રહાદિક સંયમની જયણા જઈ જુગં. યતિ મહાત્માહૂઈ યોગ્ય હવડાંઇ તે સંઘયણાદિકે કરી સકીઇ, અમ્પાય, આપણઈ વસિ છઇં, તે કાંઈ ન કરશું. ૩૪૪.
હવ અપવાદ આશ્રી વાત કહઈ છઈ.
હેિ શિષ્ય, જે મહાત્મા તપ, કાઉસ્સગ્ગ આદિ કર્તવ્ય કરી ન શકે, સંઘયણની ઊણપને લઈને એટલી એમની શક્તિ ન હોય તો પાછળ કહી તે સમિતિ - કષાય - નિગ્રહાદિ કરી જયણા જ મહાત્માને યોગ્ય. જે પોતાના વશમાં છેતે કેમ કરતા નથી ?].
જામિ દેહસંદેહયમિ જયણાઈ કિંચિ સેલિજ્જા,
અહ પણ સજ્જો આ નિરુજમો આ તો સંજમો કન્નો. ૩૪૫ જયમિ. દેહનઈ સંદેહ પ્રાણાંતકારિણી રોગાદિક આપદ ઊપની હુંતીછે, બીજા ઉપાયનાં અભાવિ કાઇ અલ્પ સાવદ્ય અસૂઝતાદિક જયણાઈ સેવઈ, જીણઈ લીધઈ સવિહઉં માહિ નાન્હઉં પંચક તપ પ્રાયશ્ચિત્ત આવઈ, પહિલઉં
૧ ક નૂનહ
૪૬
શ્રી સોમસુંદરસૂરિકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org