Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 4
________________ નિવેદન જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવનની પ્રવૃત્તિનાં મુખ્ય બે અંગ છે: એક અધ્યાપન અને બીજુ અધ્યયનસંશોધન. આ બીજા અંગનાં પરિણામ પ્રકટ કરવા ગ્ય થતાં લેખો દ્વારા કે નાનામોટા ગ્રંથ દ્વારા પ્રકટ કરવાની યેજના રાખવામાં આવી છે. આ પેજનામાં મુંબઈ સરકારે ૧૯૯ત્ના માર્ચમાં મંજૂર કરેલી યોજનાને પણ સમાવેશ થાય છે. એમાં સૂચવાયેલા વિષયમાં “ભાષા અને સાહિત્ય” મથાળા નીચે જૂની ગુજરાતીના શિષ્ટ ગ્રંથનું સંપાદન કરાવવાની સૂચના પણ છે એ અન્વયે આ “વણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ” નામને સંગ્રહગ્રંથ પ્રસ્તાવન-ટીકા-ટિપ્પણાદિકથી પરિસ્કૃત કરી જૂની ગુજરાતી ભાષા તેમજ જૈન સાહિત્યનાં અભ્યાસ અને સંશોધક ડે. કુ. શાઊંટે કાઉઝ ઉર્ફે શ્રીમતી સુભદ્રાદેવીએ સંપાદિત કરી આપે છે તે પ્રસિદ્ધ કરવામાં આવે છે. શ્રીમતી ડૉ. કાઉઝેના આ સંપાદન-કાર્ય માટે વિદ્યાભવન એમનું આભારી છે. ગુજરાત વિદ્યાસભા, રસિકલાલ છે. પરીખ અધ્યક્ષ તા. ૭-૭-'૫૧ જે. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન અમદાવાદ (

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 114