Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 247
________________ સામે દેખાય છે. દેવો-નરકોને યુક્તિથી સાબીત કરી શકાય છે. પરમાત્માએ તો કેવળજ્ઞાનના પ્રકાશમાં આ બધું જોયું છે, માટે જણાવ્યું છે. ઇ.સ. ૧૪૯૨ પહેલાંના પૃથ્વીના નકશામાં અમેરિકા કે ભારતનું નામ-નિશાન નહોતું. કોલંબસ અને વાસ્કો-દી-ગામાએ તેની શોધ કરી. તેથી શું તે પહેલાં ખરેખર ભારત-અમેરિકા નહોતા? તેથી પૃથ્વીના નકશામાં કે ગોળામાં દેવલોક-નરક ન દેખાય તેથી ન માનવા, તે વાત બરોબર નથી. fl-issa ૧૪ાજલોક BIS 115 afe the forefe લૉકાકાશ lalફાકelo pe Me led rik Vnd she to $p keg lose છે.છેડે વિષમ પ્રત્તરો થી નિષ્કુટ આકાર છે. -- ૪ ૧૩ ૧૨ ૧૧ ૧૦ છ ४ 3 כוב ઊર્ધ્વ અધા લોક ર વ્યંતર ભવનપતિ બધ્ધ વિર બા 008 ( © ૨ 100 •+v [0]ૉ --- www27777,644 WWW. ગસનાડી .....૫ અર .........સુવાક น *•-• િિાધિક Breas પર-શિવર જ્યોતિષ્ઠ દીપ મુદ -- વરકર • િિાર્ષિક લોકાંતિક નરક ૩ GRO નરક નરક પ 01265 ક sta pipe on THE 13115 જૈન શાસ્ત્રોની દૃષ્ટિએ ૧૪ રાજલોકમય સમગ્ર વિશ્વ છે, તેની સામે આજની શોધાયેલી દુનિયા ખૂબ નાની છે. અહીં ચિત્રમાં સમગ્ર બ્રહ્માંડ = ચૌદ રાજલોક = સમગ્ર વિશ્વ બતાડેલું છે. બે પગ પહોળા કરીને, બે હાથ કમરે રાખીને ગોળ ગોળ ચૂંદડી ફરતાં માનવ જેવો તેનો આકાર છે. ઉપરના ભાગને ઉર્ધ્વલોક, વચ્ચેના ૧૮૦૦ યોજનના વિસ્તારને મધ્યલોક કે તિતિલોક અને તત્વઝરણું - ૨૩૦

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294