Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 267
________________ પહેલા દેવલોકમાં ૩૨ લાખ, બીજામાં ૨૮ લાખ, ત્રીજામાં ૧૨ લાખ, ચોથામાં ૮ લાખ, પાંચમામાં ૪ લાખ, છઠ્ઠામાં ૫૦,૦૦૦, સાતમામાં ૪૦,૦૦૦, આઠમામાં ૬,૦૦૦, નવમા-દસમામાં ૪૦૦, અગિઆર-બારમાં ૩૦૦, ૯ વેચકમાં ૩૧૮, પાંચ અનુત્તરમાં પાંચ મળીને ૮૪,૯૭,૦૨૩ જિનચૈત્યો છે. તે દરેક ૧૦૦ યોજના લાંબા, ૫૦ યોજન પહોળા અને ૨ યોજન ઊંચા છે. કલ્પોપપન્ન દેવલોક સભાવાળા હોય, તેના દરેક દેરાસરમાં ૧૮૦-૧૮૦ ભગવાન હોય. બધા મળીને ઉર્ધ્વલોકમાં ૧,૫૨,૯૪,૪૪,૦૬૦ ભગવાન છે. નીચે ભવનપતિમાં ,૭૨,૦૦,૦૦૦ દેરાસરમાં દરેકમાં ૧૮૦–૧૮૦ ભગવાન હોવાથી ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ ભગવાન છે. વ્યંતર અને જ્યોતિષીમાં તો અસંખ્યાતા દેરાસરો અને અસંખ્યાતા ભગવાનો છે. જેની કોઈ ગણતરી પણ થઈ શકે તેમ નથી. ચંદ્રના વિમાનના જે ભાગમાં દેરાસર છે, તે ભાગ આપણને બીજના ચંદ્રમાં દેખાય છે, તેથી આપણે બીજના ચંદ્રના દર્શન કરીએ છીએ. આ શાશ્વત જિનાલયોમાં કહષભ, ચંદ્રાનન, વારિપેણ અને વર્ધમાન નામના ચાર-ચાર ભગવાન હોય છે. આ ચાર ભગવાન નામથી શાશ્વત છે. એટલે કે કોઈ કાળ એવો હોતો નથી કે જેમાં આ ચાર નામવાળા ભગવાન ના હોય. માટે તેમને શાશ્વતા જિન કહેવાય છે. સિધઘશિલા નામuતીત : - bir istab લોક I ૧.વિજય ૨.જયત |૫. અનુત્તર ૩.કયત .અપરાજિત ૫. સવધિ સિધ્ધ ૧૨. દેવુ લોક ૧. સૌધર્મ ૨.ઇશાન ૩.સનકુમાર જ. માહેન્દ્ર પત્રલોક ૬.લાક છે.મહાર ૮.અમાર ૯.આનત ૭.પ્રાણત ૧૧.આરણ ૧૨. અંગ્ટન ૯.લોકાંતિક ૧. સ્પરત ૨,આદિત્ય છે.વનિ 1.અરુણ ૫.ગઈતોય તુષિત છે.અવ્યાબાધ બસનાડી ૮.મસ્ત ૯.અષ્ટિ દેવા હાંતિક ga | બાર જ IV. Revaline Rચર,સ્થિર જ્યોતિષ્ક મહીપ-સમુદ્રો Set ૨પ૦ તત્વઝરણું

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294