Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 285
________________ પણ ઉત્તર-દક્ષિણ બે દાઢા છે. તેથી લઘુહિમવંતની ઉત્તર-દક્ષિણ, બે દાઢાના, પશ્ચિમમાં પણ બે દાઢા મળીને ૪ દાઢા થાય. તે જ રીતે શિખરી પર્વતની પણ ૪ દાઢા છે. આ દરેક દાઢા ઉપર - દ્વીપ આવ્યા છે. સમુદ્રની અંદર હોવાથી તે અંતદ્વીપ કહેવાય છે. આઠ દાઢાના કુલ ૮૪૦ = ૫૬ અંતર્હીપ છે. તેમાં પણ યુગલિક મનુષ્યો રહે છે. FIX P SIPH 6 જંબુડીપ ૧ યોગા તોદા નદ રવાના લી 7-s ખંડ-૩ [RY: 2 * ૨ {} F5 V/ ખંડ-પ સપણ સમુદ્ર ૨જ્ઞાન યોજા idiotel 14 ના નદી of Pics else છે. મહાક્ષેત્ર કુલગિરિ . ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતદ્વીપ મળીને કુલ ૧૦૧ ક્ષેત્રોમાં મનુષ્યો વસે છે. આ મનુષ્યો બે પ્રકારના છે. (૧) ગર્ભજ : માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થનારા અને (૨) સંમુમિ : માતા-પિતાના સંયોગ વિના, તેવા પ્રકારનું અનુકૂળ વાતાવરણ પેદા થતાં સહજ રીતે પેદા થનારા. ગર્ભજ મનુષ્યો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના હોય જ્યારે સંમુર્ચ્છિમ મનુષ્યો તો અપર્યાપ્ત જ હોય. ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ પર્યાપ્ત ૧૦૧ પ્રકારના, ગર્ભજ અપર્યાપ્ત ૧૦૧ પ્રકારના અને સંમુર્ચ્છિમ (અપર્યાપ્ત) ૧૦૧ પ્રકારના મળીને મનુષ્યોના ૩૦૩ પ્રકાર છે. મિ છે. 199 ીિ દેવો અને નારકોમાં ગર્ભજ-સંમુર્ચ્છિમ વિભાગો નથી. તિર્યંચોમાં એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના બધા જીવો સંમુર્ચ્છિમ છે. પંચેતિર્યંચો ગર્ભજ અને સંમુર્ચ્છિમ બંને પ્રકારના છે. aa teeth 1. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુકકડમ્. i frans તત્વઝરણું ૨૦૫

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294