Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 260
________________ પંડpવન.... Jalk अभिषेक > નાગ ૮૮૪ ચીનની PO ला चंद्र ८८० योजन * सूर्य ८०० योजनामा ★ तारा ७९० योजन शनिग्रह९०० योजन मंगळ याह ८९० योजन ग्रह९४ योजन शुक्र ग्रह ८९१ योजन ८८८योजन ET सोम्जस *वन 7thDIXAll MAN..मेखला MUSKURAT) ' Tilm : All riK) તાજા?' Illiાના --- MILAN ) KS રપી. नंदनवत्र ५००योजना अद्रशालवना कंद विभाग १००० योजन उंचाई भूमिस्थाने 20660 योजन विस्तार पहला कांड _30080. વનને ૨૦ મી પૃથ્વી સ્થિર છે. તેની ઉપર રહેલો મેરુપર્વત પણ સ્થિર છે. મેરુની ચારે બાજુ સૂર્ય, ચંદ્ર વગેરેના વિમાનો પ્રદક્ષિણા આપ્યા કરે છે, તેના કારણે રાતદિવસ-શિયાળો-ઉનાળો-ચોમાસું વગેરે થાય છે ! ૧,૦૦૦ યોજન ઊંડે ગયેલો મેરુપર્વત જમીનમાંથી બહાર આવે ત્યાં સમભૂતલાએ ચારે બાજુ ભદ્રશાલવન આવેલું છે. આ મેરુપર્વત ગોળાકાર છે. ઉપર જતાં સાંકડો-સાંકડો થતો જાય છે. સમભૂતલાએ ૧૦,૦૦૦ યોજના વિસ્તારવાળો ઠેઠ ઉપર પહોંચતા માત્ર ૧,૦૦૦ યોજન વિસ્તારવાળો થાય છે. ૫૦૦ યોજના ઉપર જતાં ચારે બાજુ નંદનવન આવે છે. પછી ક૨,૫૦૦ યોજના ઉપર જતાં ચારે બાજુ સોમનસ વન આવે છે. પછી ૩૬,૦૦૦ યોજન ઉપર જતાં ૧,૦૦૦ યોજન પહોળાઈવાળું પાંડુકવન આવે છે. તેની બરોબર મધ્યમાં ૧૨ યોજન પહોળી, ૪૦ યોજન ઊંચી ચૂલિકા છે. તેની ઉપર દેરાસર છે. આ | તત્વઝરણું ૨૫૦

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294