Book Title: Tattvarthadhigamsutra tatha Tena Uper Rachayel Sahityani Suchi
Author(s): Jitendra B Shah
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 31
________________ / ૩૦ ૧૨. ૧૬. ૧૩. ૧૧-૧૨મી ઈ.સદીમાં મલયગિરિએ પણ તત્ત્વાર્થસૂત્ર પર ટીકા લખી હતી. ૧૭. ૧૪. સુખબોધ ટીકા ભાસ્કરનંદી (ઈસાની૧૩મી સદી) દ્વારા લખાઈ ૧૫. ૧૩મી સદીમાં બાલચંદ્ર દ્વારા રતપ્રદીપિકાની રચના થઈ છે. ૧૪-૧૫મી સદીમાં ભાસ્કરનંદીએ આ ગ્રંથ ઉપર તત્ત્વાર્થસૂત્રવૃત્તિની રચના કરી હતી. ૧૮. ૧૯. વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૦૨૦ ઈ.સદીમાં થયેલ પ્રભાચંદ્રાચાર્યે તત્ત્વાર્થવૃત્તિ પદ ૯૫૦ વિવરણ (સર્વાર્થસિદ્ધિ વ્યાખ્યા)ની રચના કરી હતી. = ૨૫. ૧૪મી સદીમાં જૈનાચાર્ય સકલકીર્તિએ તત્ત્વાર્થસારદીપક નામક ગ્રંથની રચના કરી. તેઓની માતા શોભા અને પિતા કર્ણસિંહ હતા. ૧૬મી સદીમાં વિદ્યાનંદીન્ ના શિષ્ય શ્રુતસાગરસૂરિએ ૮૦૦૦ ગ્રંથ પ્રમાણમાં તત્ત્વાર્થદીપિકાની રચના કરી. ૧૬૨૪-૧૬૮૮ ઈ.સ. દરમિયાન થયેલ મહોપાધ્યાય યશોવિજયજી એ તત્ત્વાર્થસૂત્ર પર ટીકા લખી હતી જે પૂર્ણ ન થઈ શકી. ૨૦. યોગદેવ નામક દિગંબર કર્તાએ સુખબોધિકાનામક ટીકાની ૨૪૦૦ ગ્રંથાગ્રંથમાં રચના કરી છે. ૨૧. પદ્મનાભે એના ઉપર રાજવાર્તિક ટિપ્પણની રચના કરી. ૨૨. ધર્મચંદ્રના શિષ્ય પ્રભાચંદ્રએ ૨૪૦૦ ગ્રંથાગ્રમાં રતપ્રભાકર ટીકા બનાવી હતી. ૨૩. બાલબોધ ટીકાની રચના જયંતપંડિત દ્વારા કરવામાં આવી. ૨૪. કમલકીર્તિ દ્વારા લખેલ ટીકા ઇડરમાંથી મળેલ છે. દિવાકરભટ્ટ (જેઓ ચંદ્રકીર્તિના શિષ્ય હતા અને દિવાકરનંદિનૢ તરીકે પણ ઓળખાતા હતાં) દ્વારા લઘુવૃત્તિની રચના થઈ ૨૬. માઘનંદિન્ દ્વારા લખેલ વૃત્તિ

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58