Book Title: Tattvarthadhigamsutra tatha Tena Uper Rachayel Sahityani Suchi
Author(s): Jitendra B Shah
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 53
________________ વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાધિગમસૂત્ર ૨૩૨. તત્ત્વાર્થસૂત્ર ગુજરાતી સૂત્રાર્થ, કલાપૂર્ણ આરાધક મંડળ, મદ્રાસ, વિ.સં. ૨૦૬૦. ૨૩૩. તત્ત્વાર્થાધિગમસૂત્ર, કેશવચંદ્રસૂરીશ્વરજી ફાઉન્ડેશન ગિરિવિહાર ટ્રસ્ટ, પાલિતાણા, વિ.સં. ૨૦૬૧. . ૨૩૪. મોક્ષશાસ્ત્ર અર્થાત તત્ત્વાર્થસૂત્ર, જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, વિ.સં. ૨૦૬૧. ૨૩૫. રીયલિટી, વાલામાલિની ટ્રસ્ટ, મદ્રાસ, વિ.સં. ૨૦૬૧. ૨૩૬. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ આદિ, શ્રુતસરિતા બુક સ્ટોલ, ગાંધીનગર, વિ.સં. ૨૦૬૩. ૨૩૭. તત્ત્વાર્થાધિગમસૂત્ર, સ્વોપજ્ઞ ભાષ્યનો ગુ. અનુવાદ, રાજશેખરસૂરિ, અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી, વિ.સં. ૨૦૬૪. ૨૩૮. પ્રકરણમુક્તાવલી, યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા, મહેસાણા, ૨૦૬૪ વિ.સં. ૨૩૯. તત્ત્વાર્થસૂત્ર, જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ, વિ.સં. ૨૦૬૭. ૨૪૦. તત્ત્વાર્થસૂત્ર, યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા, વિ.સં. ૨૦૬૯. ૨૪૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ગીતાર્થગંગા, અમદાવાદ, વિ.સં. ૨૦૬૯. ૨૪૨. ત્રિભુવન સ્વાધ્યાયમાલા, શાસ્ત્રસંદેશમાલા, સુરત, વિ.સં. ૨૦૬૯. ૨૪૩. પદાર્થ પ્રકાશ, અંબાલાલ રતનચંદ સંઘવી જૈન ધાર્મિક ટ્રસ્ટ, મુંબઈ, વિ.સં. ૨૦૬૯. ૨૪૪. બાર ભાવના શબ્દશઃ વિવેચન ગુ. અનુવાદ- પ્રવીણચંદ્ર ખીમજી મોતા, ગીતાર્થગંગા, અમદાવાદ, વિ.સં. ૨૦૬૯. ૨૪૫. તત્ત્વાર્થાધિગમસૂત્ર, હરિભદ્રસૂરિ કૃત સંસ્કૃત વૃત્તિ, અરિહંત આરાધક ટ્રસ્ટ, ભીવંડી, વિ.સં. ૨૦૭૦, ૨૦૭૨.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58