Book Title: Tattvarthadhigamsutra tatha Tena Uper Rachayel Sahityani Suchi
Author(s): Jitendra B Shah
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 54
________________ વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૨૪૬. તત્ત્વાર્થ હિન્દી ઉષા, દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોળકા, વિ.સં.૨૦૭૧. ૨૪૭. તત્ત્વાર્થાધિગમસૂત્ર, સિદ્ધસેનગણિ કૃત સંસ્કૃત ટીકા, કેશરચંદ્રસૂરીશ્વરજી ફાઇઉન્ડેશન, પાલીતાણા, વિ.સં. ૨૦૭૨ ૨૪૮. તત્ત્વાર્થાધિગમસૂત્ર, સિદ્ધસેનગણિ કૃત સંસ્કૃત ટીકા, જિનગુણ આરાધક ટ્રસ્ટ, મુંબઈ, વિ.સં. ૨૦૭૦, ૨૦૦૨. શક/વીર સંવત પ્રકાશન વર્ષ અનુસારઃ ૫૩ ૨૪૯. સર્વાર્થસિદ્ધિ વૃત્તિ, સંસ્કૃત, દેવનંદી, કલાપ્પા ભરમાપ્પા નિટવે, કોલ્હાપુર, શક સંવત ૧૮૨૫. ૨૫૦. સર્વાર્થસિદ્ધિ વચનિકા, હિન્દી ભાષાટીકા, જયચંદ્ર, કલ્લાપ્પા ભરમાપ્પા નિટવે, કોલ્હાપુર, શક સંવત ૧૮૩૩. ૨૫૧. મોક્ષશાસ્ત્ર કૌમુદી, હિન્દી પદ્યાનુવાદ, ભાષાટીકા, મુક્યાનંદજી જૈન, સિંહ જૈન ગ્રંથમાલા, મુજફ્ફરનગર, વીર સં. ૨૪૨૪. ૨૫૨. સભાષ્યતત્ત્વાર્થાધિગમસૂત્ર, સ્વોપજ્ઞ ભાષ્યની હિન્દી વ્યાખ્યા, ઠાકુરપ્રસાદ, પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ, વીર સં. ૨૪૩૨. ૨૫૩. મોક્ષશાસ્ત્ર, જૈન ગ્રંથરતાકર કાર્યાલય, મુંબઈ, વીર સં. ૨૪૪૧ ૨૫૪. સભાષ્યતત્ત્વાર્થાધિગમસૂત્ર, મોતીલાલ લાધાજી, પૂના, વીર સં. ૨૪૫૩. ૨૫૫. તત્ત્વાર્થાધિગમસૂત્ર, આત્મજાગૃતિ કાર્યાલય, બ્યાવર, વીર સં. ૨૪૫૮. ૨૫૬. તત્ત્વાર્થસૂત્ર‰નાગમસમન્વય, હિન્દી અનુવાદ ચંદ્રશેખર શાસ્ત્રી આચાર્ય, લાલા શાદીરામ ગોકુલચંદ જૌહરી, નઈ દિલ્લી, વીર સં. ૨૪૬૧. ૨૫૭. તત્ત્વાર્થાધિગમસૂત્ર, રતિલાલ બાદરચંદ શાહ, અમદાવાદ, વીર સં. ૨૪૬૯.

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58