Book Title: Tattvarthadhigamsutra tatha Tena Uper Rachayel Sahityani Suchi
Author(s): Jitendra B Shah
Publisher: Shrutratnakar
View full book text
________________
૫૪
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૨૫૮. મોક્ષશાસ્ત્ર અર્થાત્ તત્ત્વાર્થસૂત્ર, દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ, વીર સં. ૨૪૭૩, ૨૪૭૫, ૨૪૮૯. ૨૫૯. તત્ત્વાર્થસૂત્ર, દિગંબર જૈન પુસ્તકાલય, સુરત, વીર સં. ૨૪૭૬. ૨૬૦. મોક્ષશાસ્ત્ર કૌમુદી, સિંહ જૈન ગ્રંથમાલા, મુઝફફરનગર, વીર સં.
૨૪૮૪. ૨૬૧. સુમતિ સમૂહ રતમાલા, (૨ ભાગોમાં), શાસન સેવા મંડળ, મદ્રાસ,
વીર સં. ૨૪૯૮. ૨૬૨. સ્વાધ્યાયસ્તુતિ, આગમ અનુયોગ પ્રકાશન, સાંડેરાવ, વીર સં.
૨૫૦૩. ૨૬૩. મોક્ષશાસ્ત્ર, દિગંબર જૈન પુસ્તકાલય, સુરત, વીર સં. ૨૫૨૭
અજ્ઞાત પ્રકાશન વર્ષ વાળા પ્રકાશનો
૨૬૪. તત્ત્વાર્થરાજવાર્તિક, હિન્દી અનુવાદ, પન્નાલાલજી દૂનીવાલે,
જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તા. ૨૬૫. તત્ત્વાર્થવૃત્તિ, સુખબોધા ટીકાનો હિન્દી અનુવાદ, આર્થિકા જિનમતિ,
કમલ પ્રિન્ટર્સ, કિશનગઢ. ૨૬૬. તત્વાર્થાધિગમ સૂત્ર, જસવંતલાલ ગિરધરલાલ શાહ, અમદાવાદ. ૨૬૭. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ગુજરાતી અનુવાદ શુભંકરવિજયજી, જૈન
પબ્લિશિંગ કંપની, દિલ્લી. ૬૮. પ્રકરણ સંગ્રહ, જૈન પબ્લિશિંગ કંપની દિલ્લી. ૨૬૯. સુરેન્દ્ર સ્વાધ્યાય સૌરભ, રાજ રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ. ૨૭૦. સ્વાધ્યાય પુષ્ય સૌરભ, ઘેલાભાઈ કરમચંદ સેનેટોરિયમ, મુંબઈ.

Page Navigation
1 ... 53 54 55 56 57 58