________________
૫૫
પપ
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
સંદર્ભ ગ્રંથો
૧. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજ્ઞાનમંદિર પ્રેષિત વાચક ઉમાસ્વાતિ વિરચિત
પ્રકાશનોની સૂચી ૨૦૧૭. ૨. હરિદામોદર વેલણકર, જિનરલકોશ, ભાંડારકર ઓરિયન્ટલ રીસર્ચ
ઈન્સ્ટિટ્યૂટ, પૂણે, ૧૯૪૪. ૩. https://www.wikipedia.rog/(આ વેબસાઈટ પર અંગ્રેજી, હિન્દી અને
ગુજરાતી વિગેરે ભાષાઓમાં વાચક ઉમાસ્વાતિ વિશે વિવિધ માહિતી આપવામાં આવેલ છે પણ હજુ એમાં ઘણી માહિતી વિદ્વાનો માટે સંશોધન
યોગ્ય છે અને સંપાદનની આવશ્યકતા છે. ૪. શ્રીધર ભાસ્કર વર્ષેકર, સંસ્કૃત વાલ્મય કોશ (ખંડ ૧ અને ૨), ભારતીય
ભાષા પરિષદ, કલકત્તા, ૧૯૮૮