Book Title: Tattvarthadhigamsutra tatha Tena Uper Rachayel Sahityani Suchi
Author(s): Jitendra B Shah
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 35
________________ વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૪. તત્ત્વાર્થસૂત્રા, જર્મન અનુવાદ અને સંપાદન- હર્મન જૈકોબી (યાકોબી), લેજિગ, જર્મની, ૧૯૦૫. ૧૫. જૈનસ્તોત્રસંગ્રહ, જૈન જ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ, ૧૯૦૬. ૧૬. શ્રીમદ્ ઉમાસ્વાતિવિરચિતમ્ સભાખ્યતત્ત્વાર્થાધિગમસૂત્રમ્, હિન્દી ભાષા- પં. ઠાકુરપ્રસાદ શર્મા, રાયચંદ્ર જૈન શાસ્ત્રમાલા-૨, નિર્ણય સાગર પ્રેસ, વીર ૨૪૩૨ (ઈ. ૧૯૦૬). ૧૭. સર્વાર્થસિદ્ધિ, રીયલીટી, અંગ્રેજી ભાવાનુવાદ, એસ. એ. જૈન, કોલકાતા, ૧૯૦૭. ૧૮. અધ્યાત્મ સંગ્રહ, સંપાદક- ઉમેદસિંહ મુસદીલાલ જૈન, અમૃતસર, ૧૯૦૭. ૧૯. તત્ત્વાર્થસૂત્ર મરાઠી વ્યાખ્યા – જીવરાજ ગૌતમચંદ દોશી, શોલાપુર, ૧૯૦૮. ૨૦. તત્ત્વાર્થસૂત્ર, સંપાદક- વીરસિંહ જૈની, જ્ઞાનાર્ણવ, ઇટાવા, ૧૯૦૯. ૨૧. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અનુવાદ, સંપાદક- છોટેલાલ, વારાણસી, ૧૯૧૨. ૨૨. તત્ત્વાર્થરાજવાર્તિકમ્, શ્રીમદ્ ભટ્ટઅકલંકદે વવિરચિતમ્, ગજાધરલાલ, ચંદ્રપ્રભા પ્રેસ, વારાણસી, ૧૯૧૩. ૨૩. તત્ત્વાર્થરાજવાર્તિકમ્, શ્રીમદ્ ભટ્ટ અકલંકદેવ વિરચિતમ્, ગજાધરલાલ, સનાતન જૈન ગ્રંથમાલા- ૪, ૧૯૧૫. ૨૪. તત્ત્વાર્થરાજવાર્તિકમ્, સંસ્કૃત તત્ત્વાર્થવૃત્તિ, અકલંકદેવ, ભારતીય જૈન સિદ્ધાન્ત પ્રકાશિની, વારાણસી, ૧૯૧૫. ૨૫. તત્ત્વાર્થસૂત્ર, પન્નાલાલ બાલીવાલની હિન્દી વ્યાખ્યાનો ગુજરાતી અનુવાદ, સંપાદક- નાથાલાલ સોભાગચંદ દોશી, સૂરત, ૧૯૧૫. ૨૬. તત્ત્વાર્થસૂત્ર, સદાસુખ કાસલીવાલ (હિન્દી) અર્થપ્રકાશિકા, સંપાદક પન્નાલાલ બાકલીવાલ, કલકત્તા, ૧૯૧૬.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58