Book Title: Tattvarthadhigamsutra tatha Tena Uper Rachayel Sahityani Suchi
Author(s): Jitendra B Shah
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 43
________________ ૪૨ વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૧૨. દૈટ વ્હિચ ઇજ (તત્ત્વાર્થસૂત્ર), એ ક્લાસિક જૈન મૈન્યુઅલ ફૉર અંડરસ્ટેંડિંગ ૬ ટુ નેચર ઑફ રિયલીટી, રોમન લિવ્યંતરણ, અંગ્રેજી અનુ.+વ્યાખ્યા- નથમલ ટાંટિયાં, સંપા. કેરી બ્રાઉન, સીમા શર્મા, સેક્રેડ લિટરેચર સિરીઝ, હાર્પર કોલિન્સ પબ્લિશર્સ, સૈફ્રાંસિસ્કો, ૧૯૯૪. ૧૧૩. સ્વોપજ્ઞભાષ્ય તત્ત્વાર્થાધિગમસૂત્ર, હિન્દી અનુ. અક્ષયચંદ્રસાગર, શારદાબેન ચિમનભાઈ એજુકેશનલ રિસર્ચ સેન્ટર, અમદાવાદ, ૧૯૯૪. ૧૧૪. તત્ત્વાર્થસૂત્ર, અંગ્રેજી અનુવાદ, કનુભાઈ શેઠ, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૯૫. ૧૧૫. તત્ત્વાર્થસૂત્ર, અંગ્રેજી વિવેચન (ચયનિત), વિનોદ કપાશી, સુધા કપાશી, મિડલસેક્સ, બ્રિટન, ૧૯૯૫. ૧૧૬. સર્વાર્થસિદ્ધિ વૃત્તિ, સંસ્કૃત, દેવનંદી, ભારતવર્ષીય અનેકાંત વિદ્વત્ પરિષદ, બાંસવાડા, પુનઃ પ્રકાશન, ૧૯૯૭. ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, ૧૯૯૫. ૧૧૭. સભાષ્ય તત્ત્વાર્થાધિગમસૂત્ર, હિન્દી અનુવ્યાખ્યા- સુખલાલજી સંઘવી, જૈનાચાર્ય આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ટ્રસ્ટ બોર્ડ, મુંબઈ, ૧૯૯૬ ૧૧૮. બાયલોજી ઇન જૈન ટેનેટ્સ ઑન રીયલ્સ, પાર્શ્વનાથ વિદ્યાપીઠ, વારાણસી, ૧૯૯૯. ૧૧૯. સાગર સ્વાધ્યાય, નભુભાઈ વાડી ધાર્મિક પાઠશાળા, સુરત, ૧૯૯૯. ૧૨૦. તત્ત્વાર્થવાર્તિક હિન્દી અનુવાદ, મહેન્દ્રકુમાર જૈન શાસ્ત્રી, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, ૨૦૦૦. ૧૨૧. તત્ત્વાર્થશ્લોકવાર્તિકાલંકાર, ખંડ-૧, વિદ્યાનંદ વૃત્તિ, ગુલાબચંદ પટની, કલકત્તા, ૨૦૦૦. ૧૨૨. મોક્ષશાસ્ત્ર, બાલબોધિની ભાષાટીકાનો તમિલ અનુવાદ, સન્મતિ જૈન, કેપડી અનંથૈય્યા ચૌવટા, મૂડબીદરી, ૨૦૦૦.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58