Book Title: Tattvarthadhigamsutra tatha Tena Uper Rachayel Sahityani Suchi
Author(s): Jitendra B Shah
Publisher: Shrutratnakar
View full book text
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
વિક્રમ સંવત લિખિત ઉપલબ્ધ પ્રકાશનોઃ
૪૫
૧૪૭. તત્ત્વાર્થસૂત્ર હિન્દી ભાષાટીકા, સદાસુખદાસજી, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, વિ.સં.૧૯૧૦, ૧૯૫૩, પુનઃ પ્રકાશન- જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર, વિ.સં. ૧૯૫૩.
૧૪૮. પ્રક૨ણસંગ્રહ, મૂળ, જૈન આત્માનંદ સભા, ભાવનગર, વિ.સં.૧૯૬૮
૧૪૯. મોક્ષશાસ્ત્ર, ગુજરાતી અર્થ, નાથાલાલ સૌભાગચંદ દોશી, મૂલચંદ કિસનદાસ કાપડિયા, સૂરત, વિ.સં. ૧૯૭૧.
૧૫૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ગુજરાતી અનુવાદ, જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, વિ.સં. ૧૯૭૨.
૧૫૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ગુજરાતી વિવેચન, રાજશેખરસૂરિ, જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા/યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા, વિ.સં. ૧૯૭૨, ૨૦૩૨, ૨૦૩૪, ૨૦૩૬, ૨૦૪૮, ૨૦૫૬, ૨૦૬૫, ૨૦૬૯, પુનઃ પ્રકાશનઃ- ગુજરાતી જૈન શ્વેતાંબર તપગચ્છ સંઘ, કલકત્તા, વિ.સં. ૨૦૩૨, અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી, વિ.સં. ૨૦૬૦, ૨૦૭૦.
૧૫૨. તત્ત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાંતર, ગુજરાતી અનુવાદ, માનસાગર, શ્રાવિકા વર્ગ, સુરત, વિ.સં. ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૮, ૧૯૮૮, ૧૯૮૯.
૧૫૩. તત્ત્વાર્થશ્લોકવાર્તિકમ્, રામચંદ્ર નાથરંગજી ગાંધી, મુંબઈ, વિ.સં.
૧૯૭૫.
૧૫૪. તત્ત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાંતર, ગુજરાતી અનુવાદ, માનસાગર, ઉમેદચંદ્ર રાયચંદ્ર માસ્તર, અમદાવાદ, વિ.સં. ૧૯૭૬, ૧૯૭૮, ૧૯૮૪.
૧૫૫. તત્ત્વાર્થાધિગમસૂત્ર, આદ્યકારિકા સંસ્કૃત વ્યાખ્યા, દેવગુપ્તસૂરિ, દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત, વિ.સં. ૧૯૭૭.

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58