Book Title: Tattvarthadhigamsutra tatha Tena Uper Rachayel Sahityani Suchi
Author(s): Jitendra B Shah
Publisher: Shrutratnakar
View full book text
________________
૪૪
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૩૬. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી+અંગ્રેજી અનુવાદ, સંપા. વિજયકુમાર જૈન, કુંદકુંદ ભારતી, નઈ દિલ્લી, ૨૦૦૭.
૧૩૭. તત્ત્વાર્થસૂત્ર, અંગ્રેજી અનુવાદ+વ્યાખ્યા, મનુદોશી, શ્રુત રત્નાકર, અમદાવાદ, ૨૦૦૭.
૧૩૮. તત્ત્વાર્થશ્લોકવાર્તિકાલંકાર, ખંડ-૫, વિદ્યાનંદ વૃત્તિ, સુપાર્શ્વમતી માતાજી, જોધપુર, ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧.
૧૩૯. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અનુ.+વ્યાખ્યા- સંપા. સુખલાલજી સંઘવી, પાર્શ્વનાથ વિદ્યાપીઠ, વારાણસી (સપ્તમ સંસ્કરણ -પુનર્મુદ્રણ),
૨૦૦૯.
૧૪૦. તત્ત્વાર્થસૂત્ર, મરૂધર કેસરી સ્મૃતિ પ્રકાશન સમિતિ, જેતારણ,
૨૦૦૯.
૧૪૧. તત્ત્વાર્થસૂત્ર રોમન લિવ્યંતરણ, શ્રુતસાગરસૂરિ, દિગંબર જૈન ત્રિલોક શોધ સંસ્થાન, હસ્તિનાપુર, ૨૦૧૧.
૧૪૨. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી, અંગ્રેજી અનુ. સંપા. વિજયકુમાર જૈન, વિકલ્પ પ્રિન્ટર્સ, દિલ્લી, ૨૦૧૧.
૧૪૩. આસ્પેક્ટસ ઑફ રિયલીટી ઇન ઐનિમ થ્રૂ ૬ આઈસ ઑફ અ સાયંટિસ્ટ, અંગ્રેજી અનુ.વ્યાખ્યા, દુલીચંદ જૈન, સંપા. મનીષ મોદી, ચંદ્રકાંત પી. શાહ. પં. નાથુરામ પ્રેમી રીસર્ચ સીરિઝ, ખંડ ૨૨, હિન્દી ગ્રંથ રત્નાકર કાર્યાલય, મુંબઈ, ૨૦૧૨.
૧૪૪. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અનુવાદ- જયકુમાર જલજ, અંગ્રેજી અનુવાદ અનીશ શાહ, હિન્દી ગ્રંથરતાકર કાર્યાલય, મુંબઈ, ૨૦૧૨.
૧૪૫. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અર્થ+વિવેચન, નિર્મલા જૈન, આદિનાથ જૈન ટ્રસ્ટ, ચેન્નઈ, ૨૦૧૩, ૨૦૧૪.
૧૪૬. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી+અંગ્રેજી વ્યાખ્યા, સંપાદક એસ. એલ. જૈન, મૈત્રી સમૂહ, જયપુર, ૨૦૧૪.

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58