Book Title: Tattvarthadhigamsutra tatha Tena Uper Rachayel Sahityani Suchi
Author(s): Jitendra B Shah
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 36
________________ વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૩૫ ૨૭. સર્વાર્થસિદ્ધિ, જૈન મુદ્રણાલય, કોલ્હાપુર, ૧૮૩૯ શક સંવત, ઈ.સં. ૧૯૧૭ ૨૮. તત્ત્વાર્થશ્લોકવાર્તિકમ્, વિદ્યાનંદસ્વામિવિરચિતમ્, મનોહરલાલ ન્યાયશાસ્ત્રી સમાશોધિત, નિર્ણયસાગર પ્રેસ, ગાધી નાથારંગ જૈન ગ્રંથમાલા, ૧૯૧૮. પુનઃ પ્રકાશન- (૧) વિન્ટરનિટ્સ, ૧૯૩૩. (૨) શુમ્બિંગ, તત્ત્વાર્થશ્લોકાવતારિકા, તત્વાર્થાલંકાર, ૧૯૩૫. (૪) આર. એન. ભટ્ટાચાર્ય, ૧૯૯૭. ૨૯. તત્ત્વાર્થાધિગમસૂત્ર, અ ટ્રીટીજ ઑન દ ઇસેન્સિયલ પ્રિન્સિપલ્સ ઑફ જૈનિમ, અંગ્રેજી અનુવાદ વ સંપાદન- જે. એલ. જૈની, સહયોગીબ્ર. શીતલપ્રસાદ જૈન, સેક્રેડ બુક્સ ઑફ દ જૈન સીરિઝ-૨, સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ, આરા, ૧૯૨૦, ૧૯૫૬ પુનઃ પ્રકાશનઃએએમએસ પ્રેસ, ન્યૂયૉર્ક, ૧૯૭૪. ટુડે એન્ડ ટુમારોસ પ્રિન્ટર્સ એન્ડ પબ્લિશર્સ, નવી દિલ્હી, ૧૯૯૦. ૩૦. તત્ત્વાર્થસૂત્ર હિન્દી અનુવાદ વ વ્યાખ્યા, પન્નાલાલ બાકલીવાલ, જૈન ગ્રંથ રતાકર કાર્યાલય, મુંબઈ, ૧૯૨૨. ૩૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર, સંસ્કૃત વિવરણ, યશોવિજયજી ગણિ, શ્રુતજ્ઞાનપ્રસારક સભા, અમદાવાદ, ૧૯૨૪, ૧૯૯૫. ૩૨. રાજવાર્તિક, અકલંક, અનુવાદ અને સંપાદન- ગજાધરલાલ, મખનલાલ, શ્રીલાલ, કલકત્તા પ્રથમ ખંડ, ૧૯૨૪. ૩૩. શ્રીતત્વાર્થાધિગમ પરિશિષ્ટપરાભિધાનમ્, ચિરન્તનમુનિવર્યપ્રણીતમ્, જૈન એડવોકેટ પ્રેસ, અમદાવાદ, ૧૯૨૪. ૩૪. તત્ત્વાર્થસૂત્ર, સ્વોપજ્ઞ ટીકા, ભાષ્યઃ યશોવિજયજી અને અજ્ઞાત કર્તૃક દીપિકા, અમદાવાદ, ૧૯૨૪. ૩૫. તત્ત્વાર્થસૂત્ર, સ્વોપજ્ઞ ટીકા, ભાષ્યઃ યશોવિજયજી અને વિજયોદયસૂરિનો પહેલી પાઁચ કારિકાઓ પર વ્યાખ્યા, અમદાવાદ, ૧૯૨૪. ૩૬. તત્ત્વાર્થસૂત્ર, ગુજરાતી, જીવનચંદ સકલચંદ ઝવેરી, મુંબઈ, પ્રથમ ખંડ, ૧૯૨૬.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58