Book Title: Tattvarthadhigamsutra tatha Tena Uper Rachayel Sahityani Suchi
Author(s): Jitendra B Shah
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 34
________________ વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૩૩ ઈસ્વી સન્ પ્રમાણે ઉપલબ્ધ પ્રકાશનો : ૧. તત્ત્વાર્થસૂત્ર, ભાંડારકર, રિપોર્ટ- ૧૮૮૩-૮૪, પૃ. ૪૦૫, ૧૮૮૩ ૮૪. ૨. તત્ત્વાર્થસૂત્ર, અનુવાદક વ સંપાદક- પં.સદાસુખ, હિન્દી વ્યાખ્યા, * મુંબઈ ૧૮૮૬. ૩. તત્ત્વાર્થસૂત્ર, મુરાદાબાદ, ૧૮૯૭. ૪. તત્ત્વાર્થસૂત્ર, સંપાદક- નાથુરામ લામયૂ, લખનઉ, ૧૮૯૭ ૫. તત્ત્વાર્થસૂત્ર, લાહૌર, ૧૯00. ૬. તત્ત્વાર્થસૂત્ર, જૈન નિત્યપાઠમાં સંકલિત, મુંબઈ, ૧૯૦૧. ૭. ચઉસરણ તથા આઉરપચ્ચખાણ પયષ્ણાનુમ્ અમદાવાદ, ૧૯૦૨. ૮. તત્ત્વાર્થાધિગમસૂત્રમ્, બિબ્લિોથિકા ઇંડિકા સીરિઝ, કલકત્તા, ૧૯૦૨-૧૯૦૫. જુઓ- વિન્ટરનિન્જની રિપોર્ટ ૧૯૩૩/૨ પૃ. પ૭૮, પુનઃ પ્રકાશનઃ- (૧) ૧૯૫૯, બિબ્લિોથિકા ઇંડિકા વર્ક નં. ૧૫૯, બાપ્ટિસ્ટ મિશન પ્રેસ (૨) ૧૯૮૧, તત્ત્વાર્થસૂત્ર, આંશિક અનુવાદ, સંપાદક- કે. પી. મોદી, Zydenbos, (૩) ૧૯૦૩૧૯૦૫, સ્વોપજ્ઞ ભાષ્ય, સંપાદક, વકીલ કેશવલાલ પ્રેમચંદ મોદી, બિબ્લિોથિકા ઇંડિકા સીરિઝ, કલકત્તા (ઉમાસ્વાતિની અન્ય કૃતિઓ સાથે) ૯. જૈન ગ્રંથ સંગ્રહ, સંપાદક- ચંદ્રસેન, પ્રભાવક મંડળ, ઇટાવા, ૧૯૦૩. ૧૦. સર્વાર્થસિદ્ધિ ટીકા-પૂજયપાદ દેવનંદી, કોલ્હાપુર, ૧૯૦૪. ૧૧. જૈનસ્તોત્રસંગ્રહ, સંકલિત, મુંબઈ-અલ્હાબાદ, ૧૯૦૪. ૧૨. તત્ત્વાર્થસૂત્ર, સંપાદક- પન્નાલાલ અને વંશીધર, સનાતન જૈન ગ્રંથમાલા, ૧૯૦૫, ૧૯૮૫, ૧૯૮૬. ૧૩. તત્ત્વાર્થ પ્રકાશિની (મરાઠી), સંપાદક- જયચંદ સીતારામ શ્રવણ, વર્ધા, ૧૯૦૫.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58