Book Title: Tattvarthadhigamsutra tatha Tena Uper Rachayel Sahityani Suchi
Author(s): Jitendra B Shah
Publisher: Shrutratnakar
View full book text
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૫૦. તત્ત્વાર્થસૂત્ર, લઘુવૃત્તિ- હરિભદ્રસૂરિ, રતલામ, ૧૯૩૬.
૫૧. તત્ત્વાર્થસૂત્ર, વૃત્તિ- હરિભદ્રસૂરિ, ઋષભકેશરીમલજી શ્વેતાંબર સંસ્થા, રતલામ, ૧૯૩૬.
૩૭
૫૨. શ્રુતજ્ઞાન અમીધારા, મૂળ, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૩૬. તત્ત્વાર્થ દીપિકા, હિન્દી અનુવાદ, બટેશ્વર દયાલ, ઉદયરાજ જૈન ગ્રંથમાલા કાર્યાલય, ભિંડ, ૧૯૩૭.
૫૩.
૫૪. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અર્થ, વિવેચન, સુખલાલજી સંઘવી, આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક સમિતિ, મુંબઈ, ૧૯૩૯.
૫૫. સર્વાર્થસિદ્ધિ, સંપાદક- જિનદાસ શાસ્ત્રી, સોલાપુર, ૧૯૩૯.
૫૬. તત્ત્વાર્થસૂત્ર, જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ૧૯૪૦. કૉસ્મોલૉજી ઓલ્ડ એંડ ન્યૂ, (પંચમ અધ્યાય) અંગ્રેજી અનુવાદ જી. આર. જૈન, સેન્ટ્રલ પબ્લિશિંગ હાઉસ, લખનઉ, ૧૯૪૨.
૫૭.
૫૮. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ગુજરાતી અનુવાદ, કનકવિજય, જયંતિલાલ બહેચરદાસ દોશી, સાવરકુંડલા, ૧૯૪૨.
૫૯. તત્ત્વાર્થસૂત્ર, ભાસ્કરનંદી સુખબોધા વૃત્તિ, સંપા. એ. એસ. શાસ્ત્રી, મૈસૂર ઓરિએન્ટલ મૈન્યુસ્ક્રિપ્ટ લાયબ્રેરી, મૈસૂર, ૧૯૪૪.
૬૦. તત્ત્વાર્થશ્લોકવાર્તિકાલંકાર, સંસ્કૃત ટીકા, વિદ્યાનંદસ્વામી, કુંથુસાગર ગ્રંથમાલા, સોલાપુર, ૧૯૪૯, ૧૯૫૧, ૧૯૫૬, ૧૯૬૪, ૧૯૬૯, ૧૯૮૪, ૨૦૦૪, ૨૦૦૫.
૬૧. તત્ત્વાર્થશ્લોકવાર્તિકાલંકાર, (૭ ભાગ), કુંથુસાગર ગ્રંથમાલા, સોલાપુર, ૧૯૪૯, ૧૯૫૧.
૬૨. સર્વાર્થસિદ્ધિ હિન્દી વ્યાખ્યા એવં સંપાદન, ફૂલચંદ સિદ્ધાન્ત શાસ્ત્રી, જ્ઞાનપીઠ મૂર્તિદેવી જૈન ગ્રંથમાલા-૧૩, દિલ્લી, ૧૯૪૯, ૧૯૫૫, ૧૯૭૧, ૧૯૮૫, ૧૯૯૭. પુનઃ પ્રકાશકઃ- ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથમાલા, વારાણસી, ૧૯૯૧, ૨૦૦૦.

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58