Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧ $ અથવા સંવરના પરિણામરહિતસંવરની ક્રિયા-અનુષ્ઠાનમાં વર્તવું તેદવ્ય સંવર. [૨]ભાવ સંવરઃ# શુભાશુભ કર્મને રોકવામાં કારણ રૂપ જીવોનો જે અધ્યવસાય તે ભાવસંવર. # અથવા સંવરના અધ્યવસાય યુક્ત સંવરની ક્રિયા તે પણ ભાવ સંવર કહેવાય છે. જ આશ્રવ નિરોધ સંવર અને ગુણસ્થાનકઃ આધ્યાત્મિક વિકાસનો ક્રમ એ આગ્નવનિરોધના વિકાસને આભારી છે. તેથી જેમ જેમ આસ્રવ નિરોધ વધતો જાય તેમ તેમ ગુણસ્થાન પણ ચઢતું જાય છે. કારણ કે પૂર્વ-પૂર્વવર્તી ગુણસ્થાનના આગ્નવોકેતજજન્ય બંધનો અભાવ એજઉત્તર ઉત્તરવર્તીગુણસ્થાનનો સંવર કહ્યો છે. ૪ કર્મગ્રન્થમાં બંધ યોગ્ય કર્મ પ્રકૃત્તિ ૧૨૦ કહેલી છે. જ આ જ કર્મગ્રન્થાદિમાં ૧૪ ગુણસ્થાનક પણ જણાવે છે. ૧૪ ગુણસ્થાનકના નામ: (૧)મિથ્યાત્વ (૨)સાસ્વાદન ()મિશ્રદૃષ્ટિ (૪)અવિરતિ (૫)દેશ વિરતિ (૬)પ્રમત્ત સંયત (૭)અપ્રમત્ત સંયત (૮)નિયટ્ટી બાદર (૯)અનિયટ્ટી બાદર સંપરાય (૧૦)સૂક્ષ્મ સંપરાય (૧૧)ઉપશાન્ત કષાય વીતરાગ છદ્મસ્થ (૧૨)ક્ષીણમોહ વીતરાગ (૧૩)સયોગિ કેવલી (૧૪)અયોગિ કેવળી ૧૨૦ કર્મપ્રકૃત્તિ નું વર્ણન - આ પૂર્વેના આઠમા અધ્યાયમાં અતિ વિસ્તારથી કરેલું છે. તેનો સામાન્ય પરિચય અહીં આપેલ છે. જ્ઞાનવરણ કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ દર્શન વરણ કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ વેદનીય કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ મોહનીય કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ - - ૨ આયુષ્ય કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ નામ કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ - - ૬૭ ગોત્ર કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ અંતરાય કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ ૮ કર્મની કુલ ઉત્તર પ્રવૃત્તિ ૧૨૦ [-બંધ યોગ્ય પ્રકૃત્તિ ૪ ક્યા ગુણ સ્થાનકે કેટલી પ્રકૃત્તિ નો બંધ ન થાય? અર્થાત્ કેટલી પ્રકૃતિ સંવર થાય? ગુણસ્થાનક બંધપ્રકૃત્તિ | બંધવિચ્છેદ ! અબંધ | સંવર કેટલો થાય છે પહેલું બીજું ૧૦૧ ૧ પ્રકૃતિનો ત્રીજું ૭૪ ૪૧ પ્રકૃતિનો ૪૧ પ્રકૃતિનો પાંચમું ૫૧ પ્રકૃતિનો ૧ - ૪ ૧૧૭ GJ ૧૬ કે ૪૧ ચોથું ૪૧ ૫૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 202