Book Title: Tattvartha Sutra Author(s): Santbal Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 8
________________ એ શબ્દ મુનિરાજ શ્રી સંતબાલજી તથા તેમના ગુરુજી શ્રી નાનચંદ્રજી મહારાજ – બન્ને સાથે મારા વિશેષ પરિચય. બન્ને આત્માથી મુનિરાજો — પાતપેાતાની દૃષ્ટિએ આત્મશુદ્ધિની પ્રવૃત્તિમાં તપર. - પૂજ્ય શ્રી નાનજી મહારાજે બીજા ગુરુએ કરે છે તેમ ગુરુપણું નહીં કર્યું ... પણ શ્રી સંતબાલજીને પોતાની દૃષ્ટિએ આત્મશુદ્ધિની પ્રક્રિયાની સાધના કરતાં રાકથા નથી. તેમ તે પ્રવૃત્તિમાં વિઘ્ન પણું નાખ્યું ન હતું ! (જ્યારે) હમણાં જ મેં સાંભળ્યું કે એક આત્માથી તથા આત્મસંશાધક મુનિને તેએના ગુરુએ — તદ્દન નજીવા કારણસર ~ કારણમાત્ર એટલું જ કે શિષ્યે પેાતાના સ્વતંત્ર ગ્રંૠથનું અણુ એક પ્રસિદ્ધ અજૈન મહર્ષિને આપેલ, તેથી સંધાડા બહાર કરી દીધા. શિષ્ય પેાતાના વિચાર પ્રમાણે પેાતાની સાધના કરે અને ગુરુના વિચારને શબ્દશઃ કે અક્ષરશઃ ન અનુસરે, છતાં ગુરુ શિષ્યના વિચારભેદ પૂરા સદ્ભાવ સાથે સહી લે, આવું ઉદાહરણ મારી નજરમાં ગુરુજી શ્રી નાનજી મહારાજનું તથા તેમના શિષ્ય શ્રી સંત બાલજીનું જ આવે છે. મને લાગે છે પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજે જૈન ધર્મના મૂળરૂપ અને મૌલિક સિદ્ધાંતરૂપ સ્યાદવાદને જાગેલા, એટલું જ નહીં, પણ જાણીને તેને પૂરા પચાવેલા હતા. તેને લીધે જ પૂ. નાનચંદ્રજી મહારાજ અને તેમના શિષ્ય સૌભાગ્યચંદ્રજી એટલે સંતબાલજી મહારાજ એ બે વચ્ચે ગુરુશિષ્યભાવ વિશેષ દીપી ઊઠેલ છે એમ હું સમજુ છું. મે' એવું જોયેલ છે, અને સાંભળેલ પણ છે કે, જો શિષ્ય પેાતાના ગુરુને જ ન અનુસરે અને પેાતાની રીતે પેાતાની ચિત્તશુદ્ધિ માટે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 218