Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 286
________________ ૨૬૩ તર્કભાષા વાર્તિકમ્ તે વિરૂદ્ધ રૂપનાં અવિષયવાળો છે, તેમાં આ રૂપવાળો છે, આ ઘડામાં પીળા સિવાયનું રૂપ રહેલ છે. એટલે યત્કિંચિત્ વિરૂદ્ધ=‘‘પીળારૂપથી વિરૂદ્ધ રૂપવાળો આ ઘડો છે’’, અહીં વિરૂદ્ધ ધર્મ વિષય તો બન્યો. ઈત્યાદિ નિશ્ચયમાં અતિવ્યાપ્તિ આવે તેનાં વારણ માટે નાનાપદ મૂક્યું. અહીં એકજ ધર્મનું જ્ઞાન છે. (અથવા પટત્વ ધર્મથી વિરૂદ્ધ ઘટત્વવાન્ અયં - આ વિરૂદ્ધ ધર્મવાળું જ્ઞાન છે, પણ અનેક ધર્મવાળું નથી પણ આ નિર્ણયમાં અતિવ્યાપ્તિ આવે તેનાં વારણ માટે ‘નાના’ પદ છે.) - અનેક ધર્મીમાં આ પુરુષત્વવાળો છે- આ પુરુષત્વાભાવવાળો છે; ઈત્યાદિ નિશ્ચયમાં આવતી અતિવ્યાપ્તિનાં વારણ માટે ‘એક ધર્મીમાં’ એમ કહ્યું એટલે કે એક ધર્મીમાં વિરૂદ્ધ બે કોટિના અવલંબનવાળું જ્ઞાન તે સંશય. तत्रैको विशेषादर्शने संति समानधर्मदर्शनजः, यथा स्थाणुर्वा पुरुषो वेति । एकस्मिन्नेव हि पुरोवर्तिनि द्रव्ये स्थाणुत्वनिश्चायकं वक्रकोटरादिकं पुरुषत्वनिश्चायकं च शिरः पाण्यादिकं विशेषमपश्यतः स्थाणुपुरुषयोः समानधर्ममूर्ध्वत्वादिकं च पश्यतः पुरुषस्य भवति संशयः किमयं स्थाणुर्वा पुरुषो તિ? - t सामग्रीभेदात्संशयस्य भेदमाह । सचेति समानेति साधारणधर्म्मः समानधर्म । विरुद्धार्थप्रतिपत्तिकत्ववचनद्वयं विप्रतिप्रत्तिः । असाधारणेति सजातीयविजातीयंव्यवच्छेदकधर्मोऽसाधारणधर्मः । एभ्यो विशेषदर्शनस्मरणरहितेभ्यः त्रिપ્રાર: સંરાયઃ । । સામગ્રીના ભેદથી સંશયનો ભેદ પડે છે. તે ત્રણ પ્રકારે છે - સાધારણ ધર્મ - સમાન ધર્મ, વિરૂદ્ધ અર્થની પ્રતિપત્તિ કરાવનાર બે વચનો તે વિપ્રતિપત્તિ. સજાતીય અને વિજાતીયનો વ્યવચ્છેદ કરનારો ધર્મ - અસાધારણ ધર્મ, વિશેષ પ્રકારના દર્શન તેમજ સ્મરણ વગરના આ ત્રણે ધર્મોથી ઉત્પન્ન સંશયના ત્રણ પ્રકાર પડે છે. ત્રણેના ક્રમશઃ દાખલા આપે છે. ૧. વૃક્ષના નિશ્ચાયક ધર્મો વાંકુચૂકું બખોલ વગેરે અને પુરુષના નિશ્ચાયક ધર્મો મસ્તક હાથ વિગેરે વિશેષ ધર્મને નહિં જોનાર અને માત્ર ઉંચાઈ વગેરે

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330