Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 292
________________ ૨૬૯ તકભાષા વાર્તિકમ્ एते च प्रतिज्ञादयः पश्चानुमानवाक्यस्यावयवा इव अवयवाः, न तु समवायिकारणं शब्दस्याकाशसमवेतत्वादिति । सव्याप्तिकमिति अनेन व्याप्ति र्बोध्यते । ननु दृष्टान्ताभिधानार्थमद इति दृष्टान्तेति न देयमेव; किन्तु व्याप्तिवचनमित्येवेति । उपसंहारः सम्बन्धः, तद्बोधकः शब्द इत्यर्थः । ___ तथाचायमित्येवमाकारमुपनयवाक्यं बोध्यमेव, ‘था' प्रत्ययस्य प्रकारार्थकत्वे असङ्गत्यापत्तेः, साध्योपसंहार इति । अबाधितत्वेनासत्प्रतिपक्षत्वेन च साध्यवत्ताबोधकं वाक्यं निगमनमित्यर्थः । अत्र तस्मादग्निमानित्याद्याकारमेव निगमनवाक्यं । यदि व्युत्क्रमेण अवयववाक्यानां प्रयोगः तदाऽप्राप्तकालता बोध्या । વ્યામિ સાથેનું દષ્ટાન્તવાળુ વાકય તે ઉદાહરણ છે. ‘સવ્યામિક આના વડે વ્યાપ્તિનો બોધ કરાય છે. દષ્ટાન્ત કહો કે ઉદાહરણ કહો એકજ વસ્તુ છે. તેથી દષ્ટાંતને જ કહેવું છે, તો લક્ષણમાં “છત’ શબ્દની આવશ્યકતા નથી, “સાત વન કાળમ્” આટલું જ લક્ષણ જોઈએ. એટલે ઉદાહરણના લક્ષણમાં. દષ્ટાંત’ આ પદનો પ્રયોગ ન કરવો જોઈએ. ગ્રંથકારે “ સતિ નો અર્થ પણ ઉપર “ચાણ' એવો જ કર્યો છે. તેથી “સિવવનં ૩ ” આટલું જ લક્ષણ થશે. . - પક્ષમાં લિગનો ઉપસંહાર કરતું વાક્ય તે ઉપનય છે. ઉપસંહાર એટલે સંબંધ બોધકશબ્દ “તો આ પણ તેવો જ છે” આવો આકાર ઉપનય વાકયનો છે. થા પ્રત્યયને પ્રકાર અર્થમાં લઈએ તો અસંગતિ થવાની આપત્તિ આવશે. માટે પ્રકાર અર્થવાળો થા પ્રત્યય અહિં ન સમજવો. પક્ષમાં સાધ્યનો ઉપસંહાર કરતુ વાક્ય, તે નિગમન છે. એટલે કે બાધ વગરનું અને સત્પતિપક્ષ વગરનું આ સાધ્ય છે, એવો બોધ કરાવનાર વાકય નિગમન છે. “તેથી (પર્વત) અગ્નિવાળો છે.” આ આકારવાળું નિગમન વાક્ય છે. જો બુકમથી અવયવ વાકયોનો પ્રયોગકરીએ તો અપ્રાપ્તકાલ નામનું નિગ્રહસ્થાન સમજવું. “અવયવ વિપર્યાસ વચનમપ્રાપ્તકાલ” અવયવો ઉલટ સુલટ કહેવા તે અપ્રાપ્તકાલ નામનું નિગ્રહસ્થાન.

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330