Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 307
________________ २८४ તર્કભાષા વાર્તિકમ્ ननु सर्वस्याप्यनुमानस्य व्याप्तिपक्षधर्मवत्तया समानत्वमाह - समानब - लत्वेनेत्याशङ्याह - तथाहीति साध्याभावसाधकानुमानस्य त्रैविध्यं दर्शयति विपरीतेति उपजीव्यस्यानुमानस्याधिकबलत्वेन बाधकत्वं । तथाहीत्यादिना “अनित्या परमाणवो मूर्त्तत्वात् घटवदिति' वक्त्रा (किं) परमाणून् प्रमितान् अप्रमितान् पक्षीकृत्य प्रयोगः क्रियते ? नाद्य आश्रयासिद्धेः । .... તદ્યથા - પ્રતિપક્ષનાં સ્વરૂપનું નિરૂપણ કરે છે. સાધ્યનું વિપરીત સિદ્ધ કરનાર સમાન બળવાળું બીજું અનુમાન તે પ્રતિપક્ષ. અહીં સમાનબળવાળું ગ્રહણ કરવાનો ઉપયોગ બતાવે છે કે - (પરંતુ) જે અસમાન બળવાળો છે તે પ્રતિપક્ષ નથી. શંકાકાર - સર્વ પણ અનુમાન વ્યાતિપક્ષધર્મવાળા હોવાથી સમાન જ छ ने ? સમાધાન - સમાન બળ રૂપે હોવાથી સત્પતિપક્ષ થાય છે, એટલે માત્ર વ્યાતિધર્મતા આવી જવાથી સઘળા અનુમાન સરખા નથી બની જતા. તે આ પ્રમાણે – સાધ્યાભાવને સિદ્ધ કરનારા અનુમાનના ત્રણ પ્રકાર छ ते ६शव छ.... .... न हि प्रमाणेनागृह्यमाणे धर्मिणि परमाणावनित्यत्वानुमानमिदं संभवति आश्रयासिद्धेः । अतोऽनेनानुमानेन परमाणुग्राहकस्य प्रामाण्यमप्यनुज्ञातमन्यथा अस्योदयासंभवात् । तस्मादुपजीव्यं बाधकमेव ।. उपजीवकं तु दुर्बलत्वात् वाध्यम् । यथेदमेवानित्यत्वानुमानम् । तृतीयं तु सत्प्रतिपक्षं समवलत्वात् । द्वितीयस्तु अनुमानेन सिद्धयतः परमाणवो नित्यत्वेनैव सिद्धा इति कृत्वा तदुपजीवनेनानित्यत्वसाधनयुक्तमितिभावः, उपजीवके दृष्टान्तमाह- यथेति उपजीव्योपजीवकत्वाभावेन प्रबलदुर्बलत्वाभावेन सत्प्रतिपक्षत्वं तृतीयस्य घटते। ઉપજીવ્ય - જેના આધારે બીજું અનુમાન હોય, ઉપજીવક - અન્ય અનુમાનને આશ્રયે રહેનારા અને ત્રીજુ અનુભય, ઉભજવ્ય અનુમાન અધિક બળવાળું હોવાથી બાધક બને છે.

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330